gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

QIP દ્વારા ભંડોળ એકત્ર કરવામાં તેજી, જૂનમાં રૂ. 14,085 કરોડ એકત્ર કરાયા | Fundraising through QIP su…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in Business
0 0
0
QIP દ્વારા ભંડોળ એકત્ર કરવામાં તેજી, જૂનમાં રૂ. 14,085 કરોડ એકત્ર કરાયા | Fundraising through QIP su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫ના પ્રથમ પાંચ મહિનામાં પાંખા કામકાજ પછી જૂનમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિમાં ફરી ધમધમાટ જોવાયો હતો. આ પ્રવૃત્તિ વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં મજબૂત રહી શકે છે. બજારના સુધારાને કારણે, કંપનીઓને મોટા ઇશ્યૂ માટે અનુકૂળ મૂલ્યાંકન મળ્યું.

૨૦૨૫ના પ્રથમ પાંચ મહિનામાં, ૧૩ કંપનીઓએ ક્યુઆઈપી દ્વારા રૂ. ૧૫,૪૦૮ કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે ૨૦૨૪ના પ્રથમ પાંચ મહિનામાં, ૩૦ કંપનીઓએ તેના દ્વારા રૂ. ૨૯,૫૧૮ કરોડ એકત્ર કર્યા હતા. આ વર્ષે જૂનમાં, ૭ કંપનીઓએ રૂ. ૧૪,૦૮૫ કરોડ એકત્ર કર્યા હતા. જૂન ૨૦૨૪માં, સાત કંપનીઓએ ક્યુઆઈપી  દ્વારા કુલ રૂ. ૩,૦૦૯ કરોડ એકત્ર કર્યા હતા.

૨૦૨૫માં અત્યાર સુધીમાં, ૨૨ કંપનીઓએ રૂ. ૩૦,૫૩૫ કરોડ એકત્ર કર્યા છે. આ વર્ષે અત્યાર સુધીનો સૌથી મોટો ક્યુઆઈપી બાયોકોનનો રૂ. ૪,૫૦૦ કરોડનો હતો. જાણકારોએ જણાવ્યું હતું કે, કંપનીઓ વૃદ્ધિ માટે મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવાથી ક્યુઆઈપી લોકપ્રિયતા મેળવી રહ્યા છે, ખાસ કરીને નાણાકીય, ઔદ્યોગિક અને માળખાગત ક્ષેત્રોમાં. ક્યુઆઈપી  લિસ્ટેડ કંપનીઓ માટે નવી મૂડી એકત્ર કરવાનો સૌથી અસરકારક માર્ગ સમાન છે. સેબીના ભાવ નિર્ધારણ ફોર્મ્યુલા અને તે જે સુગમતા આપે છે, ખાસ કરીને વિવિધ પ્રકારના સાધનો જારી કરવાની ક્ષમતાને કારણે, ક્યુઆઈપી નવી મૂડી એકત્ર કરવા માટે સૌથી આકર્ષક રીતોમાંની એક છે.

ભંડોળ મૂડી ખર્ચ, મર્જર અને એક્વિઝિશન માટે અને ભારતીય અર્થતંત્રમાં સુધારો થતાં બેલેન્સ શીટને મજબૂત બનાવવા માટે એકત્ર કરવામાં આવી રહ્યું છે. બેંકરોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ક્યુઆઈપીમાં મંદીને ઇક્વિટી બજારોમાં વ્યાપક વેચાણને આભારી ગણાવી હતી.

ક્યુઆઈપી  ભંડોળ એકત્ર કરવાનો એક માર્ગ છે જેમાં કંપની પ્રવર્તમાન બજાર દર કરતા ઓછા ભાવે રોકાણકારોને પસંદ કરવા માટે નવા શેર જારી કરે છે. સસ્તી અને સમયસર હોવાથી, તે ફોલો-અપ મૂડી એકત્ર કરવાનો પસંદગીનો માર્ગ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…
Business

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

June 17, 2026
સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808
Business

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

June 17, 2026
ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…
Business

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…

June 17, 2026
Next Post
લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝબ્બે | Accused arrested repeatedly raped mar…

લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝબ્બે | Accused arrested repeatedly raped mar...

TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા | Charges framed against all 15 accused in TRP…

TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા | Charges framed against all 15 accused in TRP...

ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

7 months ago
પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

5 days ago
માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની ‘એન્ટ્રી’, મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ |…

માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની ‘એન્ટ્રી’, મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ |…

11 months ago
સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ | Senior citize…

સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ | Senior citize…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News