gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…
0
VIEWS
Share on FacebookShare on Twitter

68 GAS Officers And Mamlatdars Transfers : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન અને વહીવટી પારદર્શિતા માટે મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. 4 એપ્રિલ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, GAS કેડરના 34 અધિકારીઓ અને 34 મામલતદારો મળી કુલ 68 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી

સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ, બદલી કરાયેલા તમામ અધિકારીઓને જે-તે જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે ખાસ ચૂંટણી સંચાલન માટે મંજૂર કરાયેલા હંગામી મહેકમ પર મૂકવામાં આવ્યા છે. ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના 34 અધિકારીઓ મુખ્યત્ત્વે જિલ્લા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે. મામલતદારો, વર્ગ-2 સંવર્ગના 34 મામલતદારોને સંબંધિત જિલ્લાઓમાં ‘મામલતદાર (ચૂંટણી)’ તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે.

આ તમામ અધિકારીઓ પોતાની નવી ચૂંટણીલક્ષી જવાબદારીની સાથે સાથે પોતાની હાલની જગ્યાનો વધારાનો હવાલો પણ સંભાળશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી 2 - imageસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી 3 - image

આ પણ વાંચો: ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તા કપાશે, આયાતી ઉમેદવારોને તક નહીં!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી 4 - imageસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …
GUJARAT

અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …

May 21, 2026
વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…
GUJARAT

વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…

May 21, 2026
અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…
GUJARAT

અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…

May 21, 2026
Next Post
ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ ...

વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe...

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડા…

અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડા…

3 months ago
નવરાત્રિના પહેલા નોરતે વરસાદનું વિઘ્ન, ગુજરાતમાં 6 દિવસની હવામાન વિભાગની આગાહી | Light to moderate r…

નવરાત્રિના પહેલા નોરતે વરસાદનું વિઘ્ન, ગુજરાતમાં 6 દિવસની હવામાન વિભાગની આગાહી | Light to moderate r…

8 months ago
સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો ‘ધડામ’ | Action against anti social eleme…

સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો ‘ધડામ’ | Action against anti social eleme…

1 year ago
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા | gujarat C…

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા | gujarat C…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News