gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: નરોડામાં આવેલી હોટલમાં વેઇટર તરીકે કામ કરતો નેપાળનો યુવક હોટલમાંથી રોકડા તથા મોબાઇલ સહિત કુલ રૂ. 3.60 લાખની ચોરી કરીને નાસી ગયો હતો. હોટલ સંચાલકે તેના 43 કર્મચારીઓને ભેગા કરતા તે હાજર ન હતો અને તેનો મોબાઇલ પણ બંધ હતો. સીસીટીવી ચેક કરતા તે હોટલના કાઉન્ટરમાંથી ચોરી કરતા કેમેરામાં કેદ થયો હતો. નરોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હોટલ વેઇટર 3.60 લાખની ચોરી કરી ફરાર

નરોડામાં હંસપુરા પાસે રહેતા અને નરોડાની હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નેપાળના વતની અને તેમની હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતા સબીન નેપાળી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી એક વર્ષ પહેલા ઓનલાઇન નંબર મેળવીને નોકરીએ આવ્યો હતો અને ત્યારથી ત્યાં વેઇટર તરીકે નોકરી કરતો હતો.

સીસીટીવીમાં કેદ થઈ કાઉન્ટરમાંથી ચોરીની ઘટના

તા. 07-06-2026ના રોજ રાતે હોટલ બંધ કરીને બધા કર્મચારીઓ ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે મેનેજર હોટલ પર આવ્યા ત્યારે કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂ. 3.54 લાખ અને મોબાઇલ સહિત કુલ રૂ. 3.60 લાખની ચોરી કરીને વેઇટર નાસી ગયો હતો અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. સીસીટીવી ચેક કરતા તે હોટલના કાઉન્ટરમાંથી ચોરી કરતા કેમેરામાં કેદ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p...

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family's house in Chhot...

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાડગુડમાં મતદાર યાદીમાં ખોટા નામ અને ફોન નંબર દ્વારા વાંધા અરજી થતા આવેદન | Objection application fi…

7 months ago
પત્નીને મરવા મજબૂર કરનારા પતિને 7 વર્ષ સખત કેદની સજા | Husband who forced wife to die gets 7 years r…

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

5 months ago
શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો | stock market Crash S…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News