gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર | Masked man arrested for robbing prospective …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર | Masked man arrested for robbing prospective …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે બન્ને શખ્સને સાથે રાખી ઘટનાનું રિ – કન્સ્ટ્રક્શન કર્યું 

– બે દિવસ પૂર્વે યુવાનને છરી વડે ઇજા કરી રોકડ મોબાઈલની લૂંટ ચલાવી હતી

ભાવનગર : ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાચા રસ્તે ગુરુવારની મોડી રાત્રિના ભાવિ યુગલ સાથે છરીની અણીએ મોબાઈલ,રોકડા સહિતની લૂંટને અંજામ આપી બે બુકાનીધારીઓએ હિંસક હુમલો કરી ફરાર થઈ ગયા હતા.આ બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર બુકાનીઘારીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં રહેતા દિશાબેન અશોકભાઈ ડાભીની સગાઈ એક વર્ષ પહેલા કાળિયાબીડ વિસ્તારમાં રહેતા મનદીપસિંહ દિલિપસિંહ યાદવ સાથે થઈ હતી. ગત ગુરુવારની રાત્રે ફિયાંસ મનદીપસિંહ તથા સાસુ-સસરા અને નાનાજી સહિતના પરિવાર સાથે બહાર જમવા ગયા હતા અને બહાર જમીને આવ્યા બાદ તેમના ફિયાંસ મનદીપસિંહ તેમને શિવાજી સર્કલ તેમના ઘરે મુકવા માટે નિકળ્યા હતા અને આ દરમિયાન કાળિયાબીડ સરદાર પટેલ સ્કુલથી આગળ બોરતળાવ તરફ જતાં કાચા રોડ પર બન્ને વાત કરવા માટે ઉભા હતા તેવામાં બોરતળાવ તરફથી એક સ્કુટર પર બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવી ભાવિ કપાળને છરી બતાવી  મનદીપસિંહના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને આ બુકાનીધારીને પૈસા આપવા મનદીપસિંહે પાકિટ કાઢતા ઉક્ત લોકોએ મનદીપસિંહ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોબાઈલ, ચાંદીના છડા અને રોકડ રકમ મળી રૂ.૩૦,૫૦૦ના મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર વિપુલ જીવરાજભાઈ જાદવ (રહે ,બોરતળાવ મફતનગર ), હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ (રહે .હાલ રહે વાળુકડ ગામ )ને ઝડપી લઈ પોલીસે બંનેને સાથે રાખી રિ – કન્સ્ટ્રક્શન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
પુનિતનગરના રહેણાક મકાનમાંથી રૂ. 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 2 53 lakh se…

પુનિતનગરના રહેણાક મકાનમાંથી રૂ. 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 2 53 lakh se...

બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ | Rajasthan driver arrested with li…

બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ | Rajasthan driver arrested with li...

વઢવાણના વસ્તડી નજીક ટેન્કરમાં છુપાવીને લઇ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 95 lakhs seiz…

વઢવાણના વસ્તડી નજીક ટેન્કરમાં છુપાવીને લઇ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 95 lakhs seiz...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

5 months ago
ઈડરમાં 15 વર્ષની સગીરા બની માતા: ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી સાથેના દુષ્કર્મનો પર્દાફાશ, બે આરોપી …

ઈડરમાં 15 વર્ષની સગીરા બની માતા: ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી સાથેના દુષ્કર્મનો પર્દાફાશ, બે આરોપી …

1 year ago
પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

8 months ago
મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar…

મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News