gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેન્દ્ર સરકાર દ્વારા કુલ 676 કરોડ ફાળવાયા હતા

– તમામ સગવડતાની ભૌતિક સાથો સાથ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગુણાત્મક રીતે મજબુત કવરાનો નિર્ધાર

ભાવનગર : શિક્ષણને વધુ વ્યાપક અને સુવિધા સભર બનાવવા પી.એમ.શ્રી શાળાનો પ્રોજેક્ટ ગત વર્ષે લોંચ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાની ૨૧ શાળાનો આ યોજના હેઠળ સમાવેશ કરાયો હતો અને વિવિધ ૧૨ હેડ હેઠળ કુલ ૬૭૬ લાખની ગ્રાન્ટ મંજુર કરાઈ હતી. જેમાંથી ૪૪૨ લાખનો ખર્ચ કરાયો છે. 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ પાસાનો સમાવેશકરવા માટે ગુણાત્મક રીતે મજબુત કરવા પી.એમ.શ્રી સ્કુલ યોજના ગત વર્ષે અમલી કરાઈ છે. જેમાં ભાવનગર જિલ્લાની ૨૧ શાળાની પસંદગી કરવામાં આવી છે. આ યોજના હેઠળ ભૌતિક સુવિધાની સાથો સાથ રમતગમત, સર્વગ્રાહી શિક્ષણ અને પર્યાપ્ત ફેકલ્ટી સાથે અનેકવિધ કાર્યક્રમો માટે લખલૂટ ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ ૧૨ હેડ હેઠળ ભાવનગર જિલ્લાની ૨૧ પી.એ.શ્રી શાળા માટે વિવિધ ફેસમાં કુલ ૬૭૬ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી ૪૪૨ લાખની ગ્રાન્ટ વપરાઈ હોય ૨૩૩ લાખની ગ્રાન્ટ વાપરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ સરકારી શાળાઓમાં મળી રહે તે હેતુ આયોજનો હાથ ધરાય છે અને નવા નાણાંકીય વર્ષમાં પી.એમ.શ્રી શાળા હેઠળ હજુ નવી શાળાઓનો ઉમેરો કરવાની પણ કવાયત શરૂ હોવાનું જણાયું છે. સરકાર દ્વારા વિવિધ ૧૨ હેડ હેઠળ ફાળવેલ ખર્ચમાં લાયબ્રેરી પાછળ ૯૨ ટકા, શાળામાં મુલ્યાંકન માટે ૧૨ ટકા, રમતગમત અને શા.સ. બિનટેકીંગ માટે ૫૦ ટકા, રેકીંગ માટે ૭૫ ટકા, પૂર્વ પ્રાથમિક શાળા માટે ૯૯ ટકા, પ્રોજેક્ટ ઈનોવેશન માટે ૮૦ ટકા, રાષ્ટ્રીય વિષ્કાર અભિયાન માટે ૯૪ ટકા, કોમ્યુનિટી મોબિલાઈઝેશન માટે ૮૮ ટકા, ફિટેક્સ બુક માટે ૯૨ ટકા, ગ્રીન સ્કુલ માટે ૯૫ ટકા, વાર્ષિક સ્કુલ ગ્રાન્ટ માટે ૯૧ ટકા, હાલની શાળાનું મજબુતિકરણ માટે ૪૦ ટકા, પરિવહન સુવિધા માટે ૬૯ ટકા, સ્વરક્ષણ તાલીમ માટે ૩૫ ટકા, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટે ૬૧ ટકા ગ્રાન્ટનો વપરાશ થયો હોવાનું જણાયું છે. 

પ્રોજેક્ટ ઈનોવેશન હેડ હેઠળ 2.18 કરોડનો ખર્ચ કરાયો

પી.એમ.શ્રી શાળામાં સૌથી મોટો રકમ પ્રોજેક્ટ ઈનોવેશન પાછળ ફાળવાઈ છે. જેમાં વિજ્ઞાન પ્રદર્શન, શિક્ષક, વિદ્યાર્થી આઈ.ડી.કાર્ડ, રંગોત્સવ, સા.વિ. કીટ, રાજ્ય બહાર મુલાકાત, રોબોટીક્સ તાલીમ, પ્રાકૃતિક ખેતી, ગણિત-વિજ્ઞાન પ્રોગ્રામ, પ્રતિભાશોધ, ઓરીએન્ટેશન, આર્ટ એન્ડ ક્રાફટ, મ્યુઝિક ડાન્સ, બેન્ડ યુનિફોર્મ, કલાસમાં એલઈડી લાઈટ, શિક્ષકોની ક્ષમતા, સંગીતના સાધનો, વગેરે પ્રવૃત્તી માટે સૌથી વધુ ૨.૭૧ કરોડ ફાળવાયા હતા. જેમાંથી વર્ષ દરમ્યાન ૨૦૧૮ કરોડનો ખર્ચ થયો હતો. આમ ૮૦ ટકા ગ્રાન્ટ વપરાઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…
GUJARAT

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

May 20, 2026
સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…
GUJARAT

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…

May 20, 2026
અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…
GUJARAT

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

May 20, 2026
Next Post
નાના ઉદ્યોગો દ્વારા લોનની માંગમાં વધારો | Increased demand for loans by small businesses

નાના ઉદ્યોગો દ્વારા લોનની માંગમાં વધારો | Increased demand for loans by small businesses

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters...

ક્રુડ 100 ડોલરથી ઉપર રહેશે તો ફુગાવો 6 ટકા પહોંચવાની ધારણા | Inflation is expected to reach 6 percen…

ક્રુડ 100 ડોલરથી ઉપર રહેશે તો ફુગાવો 6 ટકા પહોંચવાની ધારણા | Inflation is expected to reach 6 percen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતમાં જૂથ અથડામણ : એકને તલવાર મારી ઈજા પહોંચાડી : ટેમ્પી, ઘર સળગાવ્યું | Group clash in Khambhat:…

ખંભાતમાં જૂથ અથડામણ : એકને તલવાર મારી ઈજા પહોંચાડી : ટેમ્પી, ઘર સળગાવ્યું | Group clash in Khambhat:…

4 months ago
UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે | UIDAI Alert Aadha…

UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે | UIDAI Alert Aadha…

10 months ago
1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવ ઘટશે? નવી ટેરિફ સિસ્ટમના કારણ સામાન્ય લોકોને થઈ શકે છે ફાયદો | will …

1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવ ઘટશે? નવી ટેરિફ સિસ્ટમના કારણ સામાન્ય લોકોને થઈ શકે છે ફાયદો | will …

5 months ago
બાઇક પર આવેલા બુકાનીધારીઆએ જબરજસ્તી ઝેર પીવડાવ્યું | accuded came on a bike forcibly made girl drink…

બાઇક પર આવેલા બુકાનીધારીઆએ જબરજસ્તી ઝેર પીવડાવ્યું | accuded came on a bike forcibly made girl drink…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News