gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in INDIA
0 0
0
એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિદેશી ફંડ લેતા એનજીઓ પર સકંજો કસતા કડક નિયમો જાહેર

– વિદેશી ફંડનો ઉપયોગ ધર્માંતરણ માટે નહીં કરી શકાય એકથી પાંચ લાખના દંડની જોગવાઇના નિયમો લાગુ 

– કોઇ પુસ્તક કે લેખ પ્રકાશિત કરે છે તો તેની માહિતી ફંડના મૂળ ડોનરની વિગતો સરકારને આપવી પડશે

નવી દિલ્હી : વિવિધ એનજીઓ સાથે સંકળાયેલ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન કાયદા હેઠળ થતા દંડની રકમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં હવેથી વિદેશી ફંડ મેળવનારા એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની પ્રક્રિયા પર સરકાર નજર રાખશે. સરકાર દ્વારા એક ગેઝેટ બહાર પાડીને નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનો ભંગ કરવા બદલ આશરે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવી શકે છે.  

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે તે મુજબ જો વિદેશથી મેળવેલ ફંડ ઇંટરમીડિયરી રેમિટેંસ વ્હીકલ્સ અથવા ડોનર એડવાઇઝ્ડ ફન્ડ દ્વારા મેળવવામાં આવે તો એનજીઓએ પોતાની એપ્લિકેશનમાં અસલી ડોનર (રૂપિયા ક્યાંથી આવ્યા) અંગે જણાવવું પડશે. નિયમો મુજબ હવેથી વાર્ષિક રિટર્નમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સની સાથે સાથે વિસ્તૃત એક્ટિવિટી રિપોર્ટ પણ સામેલ કરવો પડશે. એનજીઓએ એ પણ જણાવવું પડશે કે શું તેણે કોઇ પુસ્તક, લેખ વગેરે પ્રકાશિત કરેલ છે કે કેમ. 

કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વ મંજૂરી હેઠળ કોઇ ખાસ હેતુ માટે વિદેશી ફન્ડ મેળવનારા એનજીઓ ત્યારે જ વધુ ફન્ડ મેળવી શકશે જ્યારે તેને અગાઉ જે ફન્ડ મળ્યું છે તેનો ૭૫ ટકા હિસ્સો તેણે ઉપયોગ કરી લીધો હોય. વિદેશથી આવેલા ફંડનો ઉપયોગ ક્યા કરવામાં આવ્યો તેની પણ ફીલ્ડ તપાસ થશે. વિદેશથી ફંડ મેળવનારા એનજીઓએ હવેથી એફસીઆરએ હેઠળ રજિસ્ટ્રેશન અથવા રિન્યૂઅલ માટે પોતાની એપ્લિકેશનમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જાણકારી પણ આપવી પડશે. સરકારે અન્ય એક નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ હવેથી વિદેશી ફંડ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવનારા એનજીઓએ પોતાના કામકાજનો હેતું, કાર્ય સ્થળ કે રાજ્યનું નામ જણાવવાનું રહેશે.

ધર્માંતરણ જેવી પ્રવૃત્તિ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા સુધારા મુજબ ધાર્મિક શિક્ષણ, નૈતિક શિક્ષણ, સત્સંગ, પ્રવચન, ધ્યાન શિબિર, ભક્તિ સંગીત, ધાર્મિક નાટય કલા તથા આદિવાસી અને સ્વદેશી આસ્થા પરંપરાઓના સંરક્ષણને મંજૂરી આપવામાં આવી છે. જોકે મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ધર્માંતરણ સાથે જોડાયેલી કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં નહીં આવે. જો કોઇ સંસ્થામાં વિદેશી નાગરિકો પ્રમુખના પદ પર હશે તેને વિદેશી ફન્ડિંગની નોંધણીની મંજૂરી જ નહીં અપાય. પ્રશાસનિક ખર્ચાઓ માટે પ્રાપ્ત ડોનેશનના ૨૦ ટકાથી વિદેશી ફંડનો ઉપયોગ કરવા પર એક લાખ રૂપિયાથી લઇને પાંચ લાખ રૂપિયા સુધીની પેનલ્ટી લાગી શકે છે. સટ્ટામાં વિદેશી ફંડનો ઉપયોગ કરવા પર એક લાખ અથવા રોકાણ કરાયેલ રકમના ૩૦ ટકા જે વધુ હોય તે દંડ કરાશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister …

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister ...

રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી ‘આપ’ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat…

રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી 'આપ'ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat...

જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr…

જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની દીપક નાઇટ્રાઇટ સાથે 47 લાખની ઠગાઈ જર્મન કંપનીના નામે નકલી ઈ-મેઈલથી છેતરપિંડી | Vadodara che…

વડોદરાની દીપક નાઇટ્રાઇટ સાથે 47 લાખની ઠગાઈ જર્મન કંપનીના નામે નકલી ઈ-મેઈલથી છેતરપિંડી | Vadodara che…

2 weeks ago
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતિને 10 વર્ષની કેદની સજ…

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતિને 10 વર્ષની કેદની સજ…

1 year ago
15 ફેબ્રુઆરીએ BCAમાં સત્તા માટે જંગ : સત્યમેવ જયતે–રોયલ ગઠબંધન સામે રિવાઇવલ31 | Battle for power in …

15 ફેબ્રુઆરીએ BCAમાં સત્તા માટે જંગ : સત્યમેવ જયતે–રોયલ ગઠબંધન સામે રિવાઇવલ31 | Battle for power in …

4 months ago
અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News