gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in INDIA
0 0
0
AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghav Chadha AAP rift | આમ આદમી પાર્ટી (AAP) માં ચાલી રહેલો આંતરિક કલહ હવે જાહેરમાં આવ્યો છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવ્યા બાદ અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ (સમજૂતીવાદી) ગણાવ્યા બાદ, રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક આક્રમક વીડિયો જાહેર કરીને વળતો પ્રહાર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “આ તો માત્ર ટ્રેલર છે… પિક્ચર હજુ બાકી છે.”

‘પંજાબ મારી રુહ છે, માત્ર મુદ્દો નહીં’

વીડિયોમાં રાઘવ ચઢ્ઢાએ ભાવુક અને મક્કમ અંદાજમાં કહ્યું કે, પંજાબ તેમના માટે માત્ર કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ તેમનું ઘર, તેમનું કર્તવ્ય અને તેમની ‘રુહ’ છે. તેમણે પંજાબના પ્રશ્નો સંસદમાં ન ઉઠાવવાના આરોપોને ફગાવી દેતા, અત્યાર સુધી રાજ્યસભામાં પંજાબના હિતમાં આપેલા ભાષણોની ક્લિપ્સ શેર કરી છે.

સંસદમાં ઉઠાવેલા મુદ્દાઓનો પુરાવો રજૂ કર્યો

રાઘવ ચઢ્ઢાએ વીડિયો દ્વારા બતાવ્યું કે તેમણે સંસદમાં કયા મહત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે:

ખેડૂતો માટે MSPની કાનૂની ગેરંટી અને દેવા માફી.

પરાલી મેનેજમેન્ટ માટે કેન્દ્ર પાસે આર્થિક સહાયની માંગ.

પંજાબમાં ઘટતા ભૂગર્ભ જળ અને પ્રદૂષણની સમસ્યા.

કેન્સરના દર્દીઓ માટે ભટિંડા-બીકાનેર ટ્રેન અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની અછત.

ધાર્મિક સ્થળો માટે કોરિડોર અને પંજાબના રોકાયેલા ફંડની માંગ.

ભગવંત માન સાથેનો સંઘર્ષ ચરમસીમાએ?

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી AAPના નેતાઓ અને ખુદ સીએમ ભગવંત માન રાઘવ ચઢ્ઢા પર નિશાન સાધી રહ્યા હતા. હરિયાણા AAPના પૂર્વ અધ્યક્ષ નવીન જયહિંદે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે રાઘવ ચઢ્ઢાને ‘શીશમહેલ’માં મુરઘો બનાવીને મારવામાં આવ્યા હતા. આ તમામ વિવાદો અને પાર્ટીની અંદર વધતી જતી ખાઈ વચ્ચે રાઘવ ચઢ્ઢાનો આ ‘ટ્રેલર’ વાળો વીડિયો આગામી સમયમાં પંજાબના રાજકારણમાં મોટો ધડાકો થવાના સંકેત આપી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…
INDIA

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

April 11, 2026
મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…
INDIA

મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…

April 11, 2026
VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…
INDIA

VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…

April 11, 2026
Next Post
વડોદરા: પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ નહીં રાખવાનું પત્નીએ કહેતા પતિએ તલાકની ધમકી આપી | Vadodara: Husban…

વડોદરા: પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ નહીં રાખવાનું પત્નીએ કહેતા પતિએ તલાકની ધમકી આપી | Vadodara: Husban...

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…

ચૂંટણી વચ્ચે ભાજપે 'અનામત'નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o...

મહેસાણા મનપામાં ભાજપ-કોંગ્રેસના 800થી વધુ દાવેદારો, બંને પક્ષોએ ભારે મથામણ કરવી પડશે | mehsana munic…

મહેસાણા મનપામાં ભાજપ-કોંગ્રેસના 800થી વધુ દાવેદારો, બંને પક્ષોએ ભારે મથામણ કરવી પડશે | mehsana munic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

1 year ago
દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

8 months ago
વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…

વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…

5 months ago
ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News