gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્યારેક વિદેશી સ્ટીમરથી ધમધમતા વેરાવળ બંદરે હવે ફક્ત મત્સ્ય ઉદ્યોગ, 2003માં છેલ્લું જહાજ આવ્યું હતું…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
ક્યારેક વિદેશી સ્ટીમરથી ધમધમતા વેરાવળ બંદરે હવે ફક્ત મત્સ્ય ઉદ્યોગ, 2003માં છેલ્લું જહાજ આવ્યું હતું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Veraval News: દર વર્ષે 5 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વહાણવટા દિવસ (National Maritime Day) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના સમુદ્રી ઈતિહાસ માટે સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે 5 એપ્રિલ, 1919ના રોજ ભારતનું પ્રથમ સ્ટીમર એસ.એસ. લોયલ્ટી મુંબઈથી લંડન જવા રવાના થયું હતું. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં 1964થી આ દિવસ ઊજવાય છે. પરંતુ, આ ખાસ દિવસે સૌરાષ્ટ્રના ઐતિહાસિક વેરાવળ બંદરની વાત કરીએ તો અહીં એક ગમગીની જોવા મળે છે.

ગ્લોબલ ટ્રેડનું હબ હતું વેરાવળ

એક જમાનો હતો જ્યારે વેરાવળ બંદર વિદેશી સ્ટીમરો અને જહાજોથી સતત ધમધમતું રહેતું હતું. 13મી સદીથી જ આ બંદર વેપાર માટે જાણીતું હતું. ખાસ કરીને 1950ના દાયકામાં અહીંથી ઈંગ્લેન્ડ, જર્મની, રશિયા, પોલેન્ડ અને યુગોસ્લાવિયા જેવા દેશોમાં પશુદાણ, ખોળ, સિંગદાણા, કપાસ અને તલ જેવી એગ્રી કોમોડિટીની લાખો ટન નિકાસ થતી હતી. સામે પક્ષે અરબસ્તાન, ચીન, રોમ અને બેબીલોન જેવા દેશોમાંથી માલની આયાત થતી હતી.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના ‘સંકેત’, ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને ઈરાનનો વળતો પ્રહાર

તારા અને હોકાયંત્રનો એ જમાનો

આજના આધુનિક જીપીએસ (GPS) સિસ્ટમ વગર પણ એ સમયના કુશળ ટંડેલો અને ખલાસીઓ મધદરિયે વહાણ હંકારતા હતા. જાડા કાપડના શઢવાળા વહાણો લઈને નીકળતા સાહસિકો આકાશમાં તારાની સ્થિતિ અને હોકાયંત્રના સહારે બંદર સુધી પહોંચતા હતા. વેરાવળ બંદર માટે તે ખરેખર સુવર્ણકાળ હતો.

2003 થી અટકેલા પૈડાં

વેરાવળ બંદરના ઈતિહાસમાં વર્ષ 2003 એક વળાંક સાબિત થયું. આ વર્ષે અહીં છેલ્લી વિદેશી સ્ટીમર આવી હતી. ત્યારબાદ છેલ્લા બે દાયકાથી અહીં કોઈ મોટું શીપ કે સ્ટીમર આવ્યું નથી. પરિણામે, જે બંદર ક્યારેક આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હતું, તે આજે માત્ર મત્સ્યોદ્યોગ પૂરતું સીમિત રહી ગયું છે. આજે જ્યારે ભારત તેના સમુદ્રી વારસાની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વેરાવળના જૂના વેપારીઓ અને ખલાસીઓ ફરી એકવાર તે જૂના દિવસો પરત ફરે અને બંદર આંતરરાષ્ટ્રીય વેપારથી ધમધમે તેવી આશા સેવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ.. | BJP Set …

સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ.. | BJP Set ...

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં ‘અમૂલ્ય વારસો’ ચણી દેવાયો, નિયમોનો ભંગ | jamnagar bhujia ko…

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો, નિયમોનો ભંગ | jamnagar bhujia ko...

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર | Bareilly: Two…

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર | Bareilly: Two…

7 months ago
વડોદરાના કામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ | Anti social elements vandalized Vad…

વડોદરાના કામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ | Anti social elements vandalized Vad…

3 months ago
બેન્ક હડતાળથી જિલ્લાની 125 બ્રાન્ચમાં 120 કરોડના ટ્રાન્જેકશન-ક્લિયરીંગ અસરગ્રસ્ત | clearings worth R…

બેન્ક હડતાળથી જિલ્લાની 125 બ્રાન્ચમાં 120 કરોડના ટ્રાન્જેકશન-ક્લિયરીંગ અસરગ્રસ્ત | clearings worth R…

2 months ago
બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News