gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ.. | BJP Set …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ.. | BJP Set …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha, Aravalli Municipal Elections: સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની 5 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપ દ્વારા હિંમતનગર, ઈડર, વડાલી, મોડાસા અને બાયડ નગરપાલિકામાં દાવેદારોને પારખી, જિલ્લાની 5 નગરપાલિકામાં ભાજપ પાસે 107 બેઠક છે તેમાંથી 60 ટકા એટલે કે 65 જેટલા જૂના કોર્પોરેટરોને ટિકિટ મળવાની સંભાવના નહિવત્ છે.

નબળી કામગીરી કરનારા કોર્પોરેટરોને પણ સાઈડલાઈન કરી દેવાશે

ભાજપ નવા ચહેરાઓ અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખી નગરપાલિકા ઉપર ભગવો લહેરાવવાનું ગણિત માંડ્યું છે. જ્યારે ટિકિટ આપવાની એસ.ઓ.પી.માં 60 વર્ષની ઉંમર અને સળંગ 3 ટર્મ જીતનાર, હારનારને ટિકિટ નહીં આપવાના નિયમના કારણે અનેક કોર્પોરેટરો રેસમાંથી બહાર થઈ જાય તેવી સંભાવના વ્યક્ત થઈ છે.

જિલ્લાની તમામ પાંચ નગરપાલિકાઓમાં જ્યાં સામાન્ય ચૂંટણી યોજવવાની છે તે તમામ નગરપાલિકાઓમાં છેલ્લા 5 વર્ષથી સત્તામાં રહ્યો છે, અનેક પાલિકાઓમાં અવારનવાર વિવાદ થતાં સ્થાનિક તથા પ્રદેશ નેતાગીરીએ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. મોટાભાગની નગરપાલિકાઓમાં 5 વર્ષ દરમિયાન જૂથવાદ ખુલ્લો જોવા મળ્યો હતો. નબળા કામો અને અનેક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે રોષ પણ છૂપો રહ્યો નથી અને હવે આ તમામ 5 નગરપાલિકાની વર્ષ 2021થી 2026ની મુદત પૂરી થઈ છે અને આગામી 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજવવાની છે, ત્યારે ભાજપ 70 ટકા ઉમેદવારોની ટિકિટ એસ.ઓ.પી. તેમજ અન્ય નબળી કામગીરી તેમજ વિવાદોને ધ્યાને રાખી આપવાના મૂડમાં નથી અને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી યુવા બ્રિગેડને ભાજપ વધુ મજબૂત કરવાના માર્ગે હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

જિલ્લાની 16 તાલુકા પંચાયતના ઉમેદવારોની પેનલ તૈયાર

ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના 16 તાલુકા પંચાયતના ઉમેદવારો માટેની 3-3 દાવેદારોની પેનલ તૈયાર કરી પ્રદેશ ભાજપ સંગઠનને યાદી સોંપી દેવામાં આવી છે. જ્યારે આગામી 2 દિવસમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠક દીઠ સંભવિત 3-3 દાવેદારોની વિગતો સોંપવામાં આવશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી જાહેર કરવામાં આવશે તેમ વિશ્વાસુ સૂત્રોએ જણાવ્યું છે. તાલુકા પંચાયતમાં મોટાભાગે પાયાના કાર્યકરોને પ્રાધાન્ય મળી શકે છે.

સેન્સમાં યુવાનો છવાયા, યુવાઓ સાથે નિરીક્ષકોએ 2થી 7 મિનિટ પરામર્શ કર્યો

જિલ્લાની 5 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં પ્રદેશ કક્ષાએથી સેન્સ લેવા આવેલા નિરીક્ષકોએ જૂના કોર્પોરેટરોને મોટાભાગે સાંભળ્યા-ન સાંભળ્યા જેવું વલણ અપનાવ્યું હતું. પરંતુ જે નવલોહિયા ઉમેદવારો હતા તેમની સાથે 2 થી 7 મિનિટ સુધીના પરામર્શ કરતાં અનેક કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયાની વિગતો પણ સામે આવી રહી છે. પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોને નવા ઉમેદવારોની ખોજ કરવાની જવાબદારી આપવામાં આવી હોય તેવું સ્પષ્ટ વલણ જોવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં ‘અમૂલ્ય વારસો’ ચણી દેવાયો, નિયમોનો ભંગ | jamnagar bhujia ko…

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો, નિયમોનો ભંગ | jamnagar bhujia ko...

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El...

આણંદ જિલ્લામાં ચાર યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ, પોલીસ તંત્રમાં દોડધામ મચી | Anand District on Alert a…

આણંદ જિલ્લામાં ચાર યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ, પોલીસ તંત્રમાં દોડધામ મચી | Anand District on Alert a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl…

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl…

9 months ago
Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

5 months ago
I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A…

I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A…

1 year ago
આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ | english grammer taught …

આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ | english grammer taught …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News