gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો જુગારધામ ચલાવતા ઝડપાયો, સ્ટેટ વિજિલન્સની કાર્યવાહી | St…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
ખેડા: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો જુગારધામ ચલાવતા ઝડપાયો, સ્ટેટ વિજિલન્સની કાર્યવાહી | St…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gambling Den In Kheda: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે અને માહોલ ગરમાયો છે, ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માતરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કલ્પેશ પરમારના જ ગામ ભલાડામાં સ્ટેટ વિજિલન્સની ટીમે ત્રાટકીને ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં ધારાસભ્યનો સગો ભત્રીજો મુખ્ય આરોપી તરીકે ઝડપાતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

16 જુગારીઓ રંગેહાથ ઝડપાયા 

મળતી માહિતી અનુસાર, માતર તાલુકાના ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ વિજિલન્સ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી કુલ 16 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ અડ્ડો રાજેશ ઉર્ફે લાલો ગુલાબ પરમાર દ્વારા ચલાવવામાં આવતો હતો, જે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતો હતો.

આ મામલે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પકડાયેલ મુખ્ય આરોપી રાજેશ પરમાર સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમારનો સગો ભત્રીજો છે. ધારાસભ્યના પોતાના જ ગામમાં અને તેમના નજીકના સંબંધી દ્વારા જ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની વાત બહાર આવતા સ્થાનિક રાજકારણમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીના ટાણે જ શાસક પક્ષના ધારાસભ્યના પરિવારજનની આવી સંડોવણી સામે આવતા વિરોધ પક્ષો અને સ્થાનિક લોકોમાં વિવિધ તર્કવિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

સ્ટેટ વિજિલન્સની ટીમે આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ 22.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 3.20 લાખ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. પોલીસે તમામ 16 આરોપીઓની અટકાયત કરી છે અને આ મામલે લીંબાસી પોલીસ મથકે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

ધારાસભ્યના ભત્રીજા સામેની આ કાર્યવાહી ચર્ચાનો વિષય 

એક તરફ જ્યારે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારીની વાતો કરી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષના જ ધારાસભ્યના ભત્રીજા સામેની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આ ઘટનાને પગલે માતરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx | A young man w…

જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx | A young man w...

જામનગરન જીક બેડીના દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધિત હોય તેવી માછીમારીની ઝાળી સાથે માછીમાર ઝડપાયો | Fishe…

જામનગરન જીક બેડીના દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધિત હોય તેવી માછીમારીની ઝાળી સાથે માછીમાર ઝડપાયો | Fishe...

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદન…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેલિઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, NMCની ગાઈડલાઈન | avoid belize …

બેલિઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, NMCની ગાઈડલાઈન | avoid belize …

1 year ago
બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budge…

બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budge…

7 months ago
આજે ભાવ. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ | Today weather forecast: Heavy rains expected…

આજે ભાવ. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ | Today weather forecast: Heavy rains expected…

1 year ago
ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ આર્શમાનખાનની ધરપકડ, IPO ઇન્વેસ્ટમેન્ટના નામે કર્યું લાખોનું ફ્રોડ | Bhavna…

ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ આર્શમાનખાનની ધરપકડ, IPO ઇન્વેસ્ટમેન્ટના નામે કર્યું લાખોનું ફ્રોડ | Bhavna…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News