gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત એક્યુઆઈ મોનિટરિંગ મશીનો છેલ્લા બે મહિનાથી મેન્ટેનન્સના બહાને બંધ હોવાને કારણે હવાની ગુણવત્તા અંગેની ચોક્કસ માહિતી મળી શકતી નથી.

શિયાળાની ઋતુમાં શહેરમાં એક્યુઆઈનું પ્રમાણ સતત ચિંતાજનક સપાટીએ રહેતું હતું. હાલ તાપમાનમાં વધારો થતા શહેરનો એક્યુઆઈ ગ્રીન ઝોનમાં છે. જાંબુવા, બાપોદ, ટ્રાન્સપેક, મંગળ બજાર અને સુભાનપુરા સહિતના વિસ્તારોમાં નિયમિત રીતે હવાની ગુણવત્તા દર્શાવતા આંકડા ઓનલાઈન જાહેર થતા હતા. પરંતુ એક્યુઆઈ મશીનો બંધ થતા કોર્પોરેશનની વેબસાઈટ પરથી હવાની ગુણવત્તાના આંકડા ગાયબ થઈ ગયા છે.

કોર્પોરેશનના અધિકારીઓએ શરૂઆતમાં મેન્ટેનન્સનું કારણ આપીને એક સપ્તાહમાં મશીનો કાર્યરત થશે તેવું જણાવ્યું હતું, પરંતુ બે મહિના વીતી ગયા હોવા છતાં હજુસુધી સિસ્ટમ શરૂ કરાઈ નથી.તો બીજીતરફ કારેલીબાગમાં નવું એક્યુઆઈ સ્ટેશન શરૂ કરાયું છે. જોકે શહેરના વિસ્તૃત વિસ્તાર માટે એક જ સ્ટેશન પૂરતું ન હોવા છતાં કોર્પોરેશને હવે આ એક જ સિસ્ટમ પર નિર્ભર રહેવાનું મન બનાવી લીધું હોય તેવી ચર્ચા છે.

તાજેતરમાં ધારાસભ્ય દ્વારા કલેક્ટરની સંકલન બેઠકમાં નંદેસરી વિસ્તારમાં વધતા પ્રદૂષણ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ હતી. બે દિવસ અગાઉ વાઘોડિયા રોડ પર તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. તદુપરાંત જામ્બુઆ ડમ્પિંગ સાઇટથી ફેલાતી દુર્ગંધને કારણે છેલ્લા બે દિવસથી તરસાલી અને મકરપુરાના કેટલાક વિસ્તારના રહીશો પરેશાન થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara's Dunko wins in National Deaf Swimming Ch...

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને ...

કારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો | Youth caught betting online on IPL cri…

કારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો | Youth caught betting online on IPL cri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભકિતભાવ પૂર્વક ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ હજારથી વધુ દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું

1 year ago
‘એકનાથ શિંદે તો ભાજપને પણ પસંદ નથી’, કુણાલ કામરાએ વિવાદોની આગમાં ઘી હોમ્યું | kkunal kamra jibe on e…

2 years ago
વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

6 months ago
બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to f…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News