gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ સ્ટેશનો ઉપર ગ્રેનેડ હુમલા કરાવતો આતંકવાદીનો સાગરિત ડીસાથી ઝડપાયો | Ewe chon fiti ewe terrorist…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
પોલીસ સ્ટેશનો ઉપર ગ્રેનેડ હુમલા કરાવતો આતંકવાદીનો સાગરિત ડીસાથી ઝડપાયો | Ewe chon fiti ewe terrorist…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને બનાસકાંઠા એસઓજીએ સરહદ ઉપરથી આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ધરાવતા આતંકી ગેંગના સાગરિતને પોલીસે ઝડપી લીધો છે. આરોપી પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ તથા આબિદ ભટ્ટી ગેંગ સાથે સંકળાયેલો હતો. આરોપી બિક્રમજીતસિંઘ પંજાબમાં સુરક્ષાદળાના એકમો તથા પોલીસ સ્ટેશનો ઉપર હેન્ડગ્રેનેડ હુમલા કરાવવાનો મુખ્ય સુત્રધાર  છે. પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગલિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો. પોલીસે ચોક્કસ બાતમી આધારે ડીસાના ઢાબા પરથી પકડી પાડયો હતો. બિક્રમજીતસિંઘના ગુજરાતમાં રોકાણ દરમિયાન સ્થાનિક કક્ષાએ આઈએસઆઈ માટે કોઈ પ્રવૃત્તિ આચરી કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગનો મુખ્ય સુત્રધ્ધાર ઃ ગુજરાતમાં આઇએસઆઇ માટે આતંકવાદી પ્રવૃત્તિનું કારસ્તાન અંગે પણ તપાસ

પકડાયેલો  આરોપી  બ્રિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કી કશ્મિરસિંઘ મૂળ પજાબના અમૃતસરામં નંગલ પનુઆલનો વતની છે અને પોલીસને થાપ આપવા માટે લાંબા સમયથી પંજાબથી ભાગી આવીને પોતાની ઓળખ છૂપાવીને ડિસા પાસે ઢાબામાં મજૂરી કામ કરતો હતો. આરોપી પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી અને આબિદ ભટ્ટી ગેંગનો મુખ્ય સુત્રધાર છે.  તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ  સાથે સંપર્કમાં રહી ભારતના વિવિધ પોલીસ સ્ટેશનો અને સુરક્ષા એજન્સીઓના એકમોને ઉપર હેન્ડગ્રેનેડ હુમલા કરાવીને આતંક ફેલાવતો હતો. 

અમદાવાદ એટીએસને ે મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક એસઓજી  સાથે મળીને અચાનક દરોડો પાડીને આરોપીને ભાગવાની કોઈ તક આપ્યા વગર જ ઝડપી લીધો હતો.  ગુજરાતના સરહદી વિસ્તારોમાં કાર્યરત સંભવિત  સ્લીપર સેલ અને આતંકી નેટવર્ક અંગે મોટી માહિતી બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.  પૂછપરછ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ડીસામાં કોના સંપર્કમાં હતો, તેને કોણે આશરો આપ્યો હતો .તેમજ તેની પાસે કોઈ વિસ્ફોટક સામગ્રી કે હથિયારો હતા કે નહીં તે મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે.તેમજ રાજ્ય અને કેન્દ્રની સુરક્ષા એજન્સીઆને હાઈ એલર્ટ કરી દેવાઇ છે. આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

———

યુવકોનું બ્રેઈનવોશ કરતો બિક્રમજીત ઝડપાતાં ગ્રેનેડ સ્મગલિંગ નેટવર્ક તૂટશે

યુવકોને ગેંગમાં ભરતી કરી ગેરકાયદે પ્રવૃત્તિ અને દેશવિરોધી કૃત્યોમાં જોડાવા માટે ઉશ્કેરણી કરતો

અમદાવાદ, રવિવાર

આરોપી બિક્રમજીત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે સીધો સંપર્ક ધરાવતા નેટવર્ક માટે કામ કરતો હતો. તે પંજાબમાં ગ્રેનેડ હુમલા કરવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. પાકિસ્તાની આકાઓના ઈશારે તે ભારતમાં આતંક ફેલાવવાના પ્રયાસોમાં સામેલ હતો તે યુવકોનું બ્રેઈનવોશ કરતો પોલીસ દ્વારા પુછપરછ કરીને પંજાબ પોલીસને સોંપવામાં આવશે. આરોપીની ધરપકડથી યુવકોનું બ્રેનવોશ તથા ગ્રેનેડ સ્મગલિંગ નેટવર્ક તૂટશે.

પોલીસ પુછપરછમાં આરોપી માત્ર ગ્રેનેડ સ્મગલિંગ જ નહીં પરંતુ સ્થાનિક યુવકોને પોતાની ગેંગમાં ભરતી કરવાનું કામ પણ કરતો હતો, યુવાનોને ગેરકાયદે પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોમાં જોડવા માટે પ્રોત્સાહિત કરતો હતો, જે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે તેમ હતું.

ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હાલ આરોપીના અન્ય સંપર્કો અને ગુજરાતમાં તેના રોકાણ અંગે ઉંડી તપાસ કરી રહી છે. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિક્રમજીતને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu…

બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu...

સે- ૫/૧૩ની ચોકડી પાસે મેઇન લાઇનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ | Uncontrollable wastage of water …

સે- ૫/૧૩ની ચોકડી પાસે મેઇન લાઇનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ | Uncontrollable wastage of water ...

કન્ટેનરમાં આગ ફાટી નીકળતા ગભરાટ એક્સપ્રેસ હાઇવે પર સાંજે વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા | traf…

કન્ટેનરમાં આગ ફાટી નીકળતા ગભરાટ એક્સપ્રેસ હાઇવે પર સાંજે વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા | traf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, પંજાબના ચાર શખસોને 83 લાખના હેરોઈન સાથે ઝડપાયા | Jamnagar SOG S…

જામનગરમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, પંજાબના ચાર શખસોને 83 લાખના હેરોઈન સાથે ઝડપાયા | Jamnagar SOG S…

5 months ago
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : ત્રણ દિવસના રમાન્ડ | Another accused arrested in Rs…

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : ત્રણ દિવસના રમાન્ડ | Another accused arrested in Rs…

11 months ago
સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

6 months ago
એક પછી એક 3 વિસ્ફોટ, ઝારખંડમાં નક્સલીઓનો મોટો હુમલો, એક સરકારી કર્મચારીનું મોત | Jharkhand Shaken by…

એક પછી એક 3 વિસ્ફોટ, ઝારખંડમાં નક્સલીઓનો મોટો હુમલો, એક સરકારી કર્મચારીનું મોત | Jharkhand Shaken by…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News