gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,૯ મહિના અગાઉ વડોદરાના પેટ્રોલ  પંપના સંચાલક એવા નાના ભાઇએ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતની કોશિશ કરી હતી. જોકે, વેપારીનો બચાવ થયો હતો. વેપારી  વિરૃદ્ધ તેના ડોક્ટર ભાઇએ જ  ૩.૩૮ કરોડની લોન  બારોબાર લઇને  છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશનમાં  નોંધાવી છે.

અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં યોગાશ્રમ સોસાયટીમાં રહેતા ડોક્ટર દિલીપભાઈ દેવડાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી છોટાઉદેપુર બોડેલી ખાતે દેવ હોસ્પિટલ છે. વર્ષ ૨૦૦૭માં અમારા નામ પર પેટ્રોલ પંપનું ફોર્મ ભરતા એસ.ટી. કેટેગરીમાં એચ.પી.સી.એલ.નો પંપ લાગ્યો હતો. પરંતુ, બોડેલી ખાતે જગ્યા નહીં મળતા નંદેસરી જીઆઇડીસીમાં બંધ પડેલો પંપ કંપનીએ અમારા નામે ફાળવ્યો હતો.  જે પેટ્રોલ પંપ મૌર્વી પેટ્રોલ  પંપ તરીકે ચાલુ કર્યો હતો. તેનો  તમામ વહીવટ મારો નાનો ભાઈ સુભાષભાઈ (રહે.રાજદીપ સોસાયટી,ગોરવા, વડોદરા) કરતો હતો. ત્યારબાદ મારા ભાઈને પેટ્રોલ પંપ માં ૪૯ ટકાના ભાગીદાર બનાવ્યો હતો અને ૫૧ ટકાના ભાગીદાર અમે હતા. મને દર મહિને એક લાખ રૃપિયા આપવાનું નક્કી થયું હતું. 

વર્ષ ૨૦૨૪ માં અમારે બોડેલી ખાતે હોસ્પિટલ બનાવવા માટે પૈસાની જરૃર પડતા લોન માટે ઇન્કવાયરી કરી હતી ત્યારે જાણ થઈ  કે , અમારા પેટ્રોલ પંપ પર ઘણી બધી લોનો ચાલે છે. પંપના એેકાઉન્ટન્ટને  પૂછતા તેમણે લોનની ડિટેલ આપી હતી. અલગ – અલગ બેંક, ફાઇનાન્સ  કંપની તથા પ્રાઇવેટ લોકો મળી કુલ ૧૫ લોકો પાસેથી કુલ ૩.૩૮ કરોડની લોન લીધી હોવાનું જણાયું હતું. આ તમામ લોન મારી જાણ બહાર બારોબાર લીધી હતી.

લોન કૌભાંડ પકડાયા પછી પણ 

 પરિવારના કહેવાથી ભાઇને પમ્પ ચલાવવા આપ્યો

પાંચ વર્ષમાં  દેવું ભરપાઇ કરી દેવાની ખાત્રી આપી હતી

વડોદરા,

ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે, મારા ભાઈને પૂછતા તેણે લોન લીધી હોવાનું સ્વીકારી આશરે ૬ કરોડનું દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.  પરિવારના સભ્યોએ સાથે મિટિંગ થયા પછી તેઓના કહેવાથી પાંચ વર્ષ સુધી પેટ્રોલ પંપ સુભાષભાઈ ને ચલાવવા આપવાનું નક્કી થયું હતું. ત્યાં સુધી તેઓ તમામ દેવું પૂરૃં કરી દેશે તેવું કહેતા હું તૈયાર થયો હતો. આ અંગે લખાણ  પણ કર્યું હતું.  તેમછતાં તેણે પેટ્રોલ  પંપ વ્યવસ્થિત ચલાવ્યો નહતો અને છ મહિનાથી બંધ કરી દીધો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f...

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert in Gujar…

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert in Gujar…

1 year ago
ભાજપના વરિષ્ઠ નેતાનું 93 વર્ષની વયે નિધન, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | senior bjp l…

ભાજપના વરિષ્ઠ નેતાનું 93 વર્ષની વયે નિધન, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | senior bjp l…

12 months ago
યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…

યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…

5 months ago
મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y…

મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News