gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના નારા સાથે દેખાવો | Va…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના નારા સાથે દેખાવો | Va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Students Protest In Vav-Tharad: વાવ-થરાદ જિલ્લાના થરાદમાં આવેલી મોડલ હોસ્ટેલ (KGBV)માં વહીવટી વિવાદ વકરતા વાતાવરણ ગરમાયું છે. હોસ્ટેલની અંદાજે 250થી વધુ વિદ્યાર્થિનીઓએ વર્તમાન વોર્ડન આશાબેનની નિમણૂક સામે આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારથી જ મોરચો માંડ્યો છે. ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના મેદાનમાં ધરણા પર બેસી ગઈ છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે.

ભૂતકાળના ત્રાસથી વિદ્યાર્થિનીઓ ફફડાટમાં

આંદોલન કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે, અગાઉ જ્યારે આશાબેન વોર્ડન તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમનું વર્તન અત્યંત અમાનવીય હતું. તે વિદ્યાર્થિનીઓને ‘ઢોર’ જેવા અપશબ્દો કહીને અપમાનિત કરતા અને નાની નાની બાબતોમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. તેના પરિવારના સભ્યો પણ હોસ્ટેલમાં આવીને વિદ્યાર્થિનીઓને હેરાન કરતા હતા. 

છેલ્લા એક વર્ષથી સોનલબેન વોર્ડન તરીકે હતા, જેમના શાસનમાં વિદ્યાર્થિનીઓ માતા જેવી સુરક્ષા અનુભવતી હતી, પરંતુ તેમની બદલી કરીને ફરી વિવાદિત આશાબેનને લાવવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો: ‘આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..’, સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્યાં

ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

દીકરીઓના આ આંદોલનમાં વાલીઓ પણ જોડાયા છે. વાલીઓએ આશાબેન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, અગાઉ તેમના સમયમાં ભોજનમાં જીવજંતુઓ આવવા, સ્ટેશનરી બારોબાર વેચી દેવી અને પાયાની સુવિધાઓમાં ગેરરીતિની અનેક ફરિયાદો સીએમ પોર્ટલ સુધી કરવામાં આવી હતી. આટલા વિવાદિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિને ફરીથી અહીં કેમ મૂકવામાં આવ્યા તેવો સવાલ વાલીઓએ ઉઠાવ્યો છે.

હાલમાં પરીક્ષાઓ ચાલી રહી હોવા છતાં, ન્યાયની માંગ સાથે દીકરીઓ મક્કમ છે. વિદ્યાર્થિનીઓની મુખ્ય માંગણીઓ છે કે, વર્તમાન વોર્ડન આશાબેનને તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી હટાવવામાં આવે. સોનલબેનને ફરીથી નિયુક્ત કરવામાં આવે અથવા અન્ય કોઈ તટસ્થ વ્યક્તિને જવાબદારી સોંપાય. છેલ્લા 3 મહિનાથી હોસ્ટેલની મુલાકાત ન લેનારા જિલ્લા જેન્ડર ઓફિસર સામે તપાસ થાય.

જો સત્તાધીશો દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થિનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કરવાની અને ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે મધ્યસ્થી કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
‘આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..’, સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્ય…

'આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..', સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્ય...

બાબા રામદેવ રાજપુરોહિત હોટલ સંચાલકની જાહેરનામા ભંગ બદલ અટકાયત | Baba Ramdev Rajpurohit Hotel Manager…

બાબા રામદેવ રાજપુરોહિત હોટલ સંચાલકની જાહેરનામા ભંગ બદલ અટકાયત | Baba Ramdev Rajpurohit Hotel Manager...

સુરતમાં પાંચ વર્ષમાં મોટા ભાગનો સમય મિસ્ટર ઈન્ડિયા બનેલા નેતાઓ અચાનક પોતાના વિસ્તારમાં ફુલ એક્ટિવ | …

સુરતમાં પાંચ વર્ષમાં મોટા ભાગનો સમય મિસ્ટર ઈન્ડિયા બનેલા નેતાઓ અચાનક પોતાના વિસ્તારમાં ફુલ એક્ટિવ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત | more than 20…

વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત | more than 20…

5 months ago
સુરત પાલિકાની શાળાના સફાઈના ખર્ચનો પ્રશ્ન સોલ્વ, સર્વ શિક્ષા અભિયાન સાથે હવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીન…

સુરત પાલિકાની શાળાના સફાઈના ખર્ચનો પ્રશ્ન સોલ્વ, સર્વ શિક્ષા અભિયાન સાથે હવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીન…

1 year ago
અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

8 months ago
વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News