gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gas Crisis In Gujarat: ઇઝરાયલ, અમેરિકા-ઈરાન યુદ્ધ હજુ વધુ ભીષણ બને તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે ગેસની અછતની પ્લાસ્ટિક, સિરામીક સહિત અન્ય ઉદ્યોગો પર વધુ અસર વર્તાઈ રહી છે. ઉદ્યોગોને તાળાં વાગતાં હજારો કામદારો બેકાર બન્યા છે. આ સંજોગોમાં ખુદ સરકારે જ સ્વીકાર્યું છે કે, સુરત સહિત રાજ્યભરમાંથી શ્રમિકો-કામદારોનું સ્થળાંતર થયું છે.

પાંચ કિલોના 54 હજાર ગેસ સિલિન્ડરનું વિતરણ કરાયું છે તો હજારો શ્રમિકો વતન કેમ ઉપડ્યા?

યુદ્ધની સ્થિતિને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગો પર સંકટ આવ્યું છે. ગેસની અછતને લીધે ઉદ્યોગો જાણે મરવાના વાંકે જીવી રહ્યા છે. ઉદ્યોગોને આર્થિક ફટકો તો વાગ્યો છે પણ સાથે સાથે મજૂરો-કામદારોએ પણ વતનની વાટ પકડી છે. સુરત રેલવે સ્ટેશને તો મજૂરોની લાંબી કતાર લાગી છે.

આ તરફ, સરકારનો દાવો છે કે, શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. શ્રમ રોજગાર વિભાગની કેન્ટીનોમાં 100 ટકા રાંધણગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શ્રમિકોને ૫ કિલો ગેસ સિલિન્ડર પણ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ૫૪ હજાર ગેસ સિલિન્ડરનું વિતરણ કરાયું છે. શ્રમિકોને ભોજન રાંધવા માટે સમસ્યા ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.

હવે સવાલ એ ઉઠ્યો છે કે, જો શ્રમિકોને ૫૪ હજાર ગેસ સિલિન્ડર અપાયા હોય ભોજનની વ્યવસ્થા હોય તો પછી હજારો-લાખો મજૂરો-કામદારો વતન તરફ કેમ ભાગી રહ્યાં છે. ગુજરાત છોડી કેમ સ્થળાંતર કરવા મજબૂર બન્યાં છે? ખુદ સરકારે સ્વિકાર્યુ છેકે, વલસાડ, નવસારીમાં ઓછા શ્રમિકોએ સ્થળાંતર કર્યું છે. પણ સુરતમાં સ્થળાંતર કરનારાં મજૂરો-કામદારોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત વર્ષ 2025ની સરખામણીમાં વર્ષ 2026માં અંદાજિત 50ટકા શ્રમિકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે. આનો સીધો અર્થ એ છેકે, ગુજરાતમાં શ્રમિકોનું સ્થળાંતર જારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર, ગેંગસ્ટર જૂથો વચ્ચે વોર્ડ-12 માં વર્ચસ્વ…

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર, ગેંગસ્ટર જૂથો વચ્ચે વોર્ડ-12 માં વર્ચસ્વ...

નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે | Nar…

નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે | Nar...

મહેસાણાના લાડોલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, વડાલીના 2 ના મોત; 1 ગંભીર | Mehsana Ladol Ac…

મહેસાણાના લાડોલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, વડાલીના 2 ના મોત; 1 ગંભીર | Mehsana Ladol Ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

7 months ago
વક્ફ બિલ આવ્યું તો પડી જશે મોદી સરકાર, નીતિશ-નાયડુ ખેંચી લેશે ટેકો: સંજયસિંહનો દાવો | AAP sanjay sin…

વક્ફ બિલ આવ્યું તો પડી જશે મોદી સરકાર, નીતિશ-નાયડુ ખેંચી લેશે ટેકો: સંજયસિંહનો દાવો | AAP sanjay sin…

1 year ago
યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci…

યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci…

10 months ago
લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage

લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News