gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, 1270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટની …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, 1270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Arunachal Pradesh Contract Scam : ભાજપ નેતા અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂના પરિવારજનોની કંપનીઓને રાજ્યના સરકારના કામોના કોન્ટ્રાક્ટ અપાયા હોવાના કથિત મામલે આજે (6 એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં સુનવાણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે આ મામલે CBIને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સીબીઆઈને બે અઠવાડિયાની અંદર તપાસ શરૂ કરવા અને 16 સપ્તાહમાં તપાસનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવા કહ્યું છે.

1200 કરોડ રૂપિયાથી વધુની કામગીરીનું તપાસ કરાશે

ન્યાયાધીશ વિક્રમ નાથની બેંચે સીબીઆઈને આદેશ આપ્યો છે કે, એક જાન્યુઆરી-2015થી 31 ડિસેમ્બર-2025 સુધીમાં રાજ્યમાં કેટલાક જાહેર કાર્યો થયા, કેટલા કોન્ટ્રાક્ટ અપાયા અને કોના દ્વારા આદેશ આપ્યા બાદ કામની ફાળવણી કરાઈ સહિતની સીબીઆઈ તપાસ કરે. બેંચે એવું પણ કહ્યું છે કે, જ્યારથી આદેશ અપાયો તે તારીખથી બે અઠવાડિયામાં સીબીઆઈ પ્રારંભિક તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે અને કાયદાકીય રીતે આગળ વધે. સુનાવણી દરમિયાન કોર્ટમાં દલીલ કરાઈ છે કે, છેલ્લા 10 વર્ષમાં મુખ્યમંત્રી ખાંડૂના પરિવારજનો સાથે જોડાયેલી કંપનીઓને લગભગ 1270 કરોડ રૂપિયાના સરકારી કોન્ટ્રાક્ટ અને કામ અપાયા છે.

આ પણ વાંચો : ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર 

મુખ્યમંત્રીના પરિવારની કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયા હોવાનો આક્ષેપ

અરજદાર એનજીઓ ‘સેવ મોન રીજન ફેડરેશન’ અને ‘વૉલન્ટરી અરૂણાચલ સેના’ તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાનો ઉલ્લેખ કરીને દલીલ કરી છે કે, રાજ્યમાં ઘણા કોન્ટ્રાક્ટ મુખ્યમંત્રીના પરિવારના સભ્યોની માલિકીવાળી કંપનીઓને અપાયા છે. જોકે રાજ્ય તરફથી હાજર થયેલા વકીલે અગાઉ કહ્યું હતું કે, આ અરજી પ્રાયોજિત કેસ છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ બે ડિસેમ્બર-2025માં સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે અરૂણાચલ પ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે, સરકાર મુખ્યમંત્રીના પરિવારજનોની કંપનીઓને અપાયેલાકોન્ટ્રાક્ટ સહિત 2015થી 2025 સુધીમાં અપાયેલા તમામ કોન્ટ્રાક્ટનું વિસ્તૃત સોગંદનામું કોર્ટમાં રજૂ કરે.

PILમાં પેમા ખાંડૂ પક્ષકાર

આ પીઆઈએલમાં પેમા ખાંડુ, તેમના પિતા દોરજી ખાંડૂના બીજી પત્ની રિંચિન ડ્રેમા અને તેમના ભત્રીજા ત્સેરિંગ તાશીને પક્ષકાર બનાવાયા છે. દોરાજી ખાંડૂનું નિધન થયા બાદ પેમા ખાંડુ 2007થી 2011 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. અરજીમાં દાવો કરાયો છે કે, ડ્રેમાની કંપની બ્રાન્ડ ઈગલ્સ વિવાદમાં હોવા છતાં તેને મોટાપાયે કોન્ટ્રાક્ટ અપાયા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને 17 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

April 6, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

April 6, 2026
Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…
INDIA

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

April 6, 2026
Next Post
ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan'...

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An...

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડોની જમીનના વિવાદમાં ‘બારોટના ચોપડા’ ખુલ્યા, દતક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક | New Twist in J…

કરોડોની જમીનના વિવાદમાં ‘બારોટના ચોપડા’ ખુલ્યા, દતક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક | New Twist in J…

3 months ago
સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું | Work on 28 r…

સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું | Work on 28 r…

1 year ago
સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

1 month ago
સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ |…

સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News