gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | Heads…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | Heads…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયોના મોત નીપજ્યા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે અને દરેક વ્યક્તિ ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છે. દેશ ઉપરાંત વિશ્વભરના દેશોમાં આ અંગે ગુસ્સો છે. દરમિયાન ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘બેન્જામિન નેતન્યાહૂએ ભારતીય ધરતી પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે ભારતના લોકો અને પીડિતોના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી હતી. ને ન્યાયના કઠેડામાં લાવવા માટે ભારતના દૃઢ નિશ્ચયનો પુનરોચ્ચાર કર્યો.’

જોર્ડનના રાજાએ પીએમ મોદી સાથે વાત કરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘જોર્ડનના રાજા અબ્દુલ્લાએ પણ પીએમ મોદીને ફોન કરીને આ ભયાનક આતંકી હુમલાની નિંદા કરી હતી. તેમણે નિર્દોષ લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી હતી. આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં નકારી કાઢવો જોઈએ અને તેનું કોઈ સમર્થન ન હોઈ શકે. પ્રધાનમંત્રીએ રાજા અબ્દુલ્લા (દ્વિતીય)નો તેમના એકતાના સંદેશ બદલ આભાર માન્યો અને આ જઘન્ય હુમલા પાછળના ગુનેગારો અને લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે ભારતના લોકોની લાગણીઓ વ્યક્તિ કરી હતી.’

આ પણ વાંચો: પાકિસ્તાનને નહીં આપો તો પાણી ભેગું ક્યાં કરશો? સિંધુ સંધિ રોકવા પર ઓવૈસીનો સવાલ

આ દેશોના વડાઓએ પીએમ મોદી સાથે વાત કરી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીમ રામગોલમ, અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને આ હુમલામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. 

પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…
INDIA

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

March 27, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…
INDIA

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

March 27, 2026
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
Next Post
મોબાઈલ ગુમની FIR ન નોંધી એટલે બકરી ચરાવનારો IPS બની ગયો, પ્રથમ પ્રયાસે જ UPSC ક્રેક | kolhapur sheph…

મોબાઈલ ગુમની FIR ન નોંધી એટલે બકરી ચરાવનારો IPS બની ગયો, પ્રથમ પ્રયાસે જ UPSC ક્રેક | kolhapur sheph...

પાકિસ્તાનને નહીં આપો તો પાણી ભેગું ક્યાં કરશો? સિંધુ સંધિ રોકવા પર ઓવૈસીનો સવાલ | asaduddin owaisi o…

પાકિસ્તાનને નહીં આપો તો પાણી ભેગું ક્યાં કરશો? સિંધુ સંધિ રોકવા પર ઓવૈસીનો સવાલ | asaduddin owaisi o...

નિર્લજ્જતાની હદ: પાકિસ્તાનના ડેપ્યુટી PMએ કહ્યું, ‘પહલગામ પર હુમલો કરનારા સ્વતંત્રતા સેનાની હોઈ શકે’…

નિર્લજ્જતાની હદ: પાકિસ્તાનના ડેપ્યુટી PMએ કહ્યું, 'પહલગામ પર હુમલો કરનારા સ્વતંત્રતા સેનાની હોઈ શકે'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમારા વિશે વિચારી રહ્યા છીએ…’ ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર | New …

‘તમારા વિશે વિચારી રહ્યા છીએ…’ ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર | New …

3 months ago
’30 હજાર કરોડનો કાળો કારોબાર…’, ફરી સંસદમાં ગાજ્યો ગુજરાતની દારૂબંધીનો મુદ્દો! | Gujarat Prohibiti…

’30 હજાર કરોડનો કાળો કારોબાર…’, ફરી સંસદમાં ગાજ્યો ગુજરાતની દારૂબંધીનો મુદ્દો! | Gujarat Prohibiti…

4 months ago
માળિયાના અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતા દંપતીનું મોત, 10ને ઇજા | Couple dies 10 injured as Bo…

માળિયાના અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતા દંપતીનું મોત, 10ને ઇજા | Couple dies 10 injured as Bo…

11 months ago
ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 17 ટકા વધીને 19.7 લાખ યુનિટને સ્પર્શી ગયું | Electric vehicle regist…

ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 17 ટકા વધીને 19.7 લાખ યુનિટને સ્પર્શી ગયું | Electric vehicle regist…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News