gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,બુધવાર,13 મે,2026

અમદાવાદમાં વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા રખડતા કૂતરાંની વસ્તી ગણતરી શરૃ કરવામા આવી છે.દસ મહિના આ કામગીરી ચાલશે. આ
કામગીરી પાછળ રુપિયા ૨૯ લાખથી વધુનો ખર્ચ થશે.બહેરામપુરા વોર્ડમાં રખડતા કૂતરાંના
સર્વે દરમિયાન ૪૯૦૬ કૂતરાં મળ્યા હતા.આ પૈકી ૪૪૮૬ સ્ટરીલાઈઝ હતા.

રેબીસ ફ્રી અમદાવાદ-૨૦૩૦ અભિયાન અંતર્ગત શહેરમાં રખડતા
કૂતરાની વસ્તી ગણતરી શરુ કરવામા આવી છે.વર્ષ-૨૦૧૯માં શહેરમાં અંદાજિત ૨.૧૦ લાખ
રખડતા કૂતરાં હતા.રખડતા કૂતરાંના સર્વે માટે ગોલ ફાઉન્ડેશન નામની સંસ્થાને કામગીરી
સોંપવામા આવી છે. વોર્ડ દીઠ  સર્વે માટે એજન્સીને
રુપિયા ૬૨ હજાર ચૂકવાશે.અત્યાર સુધીમાં ૫૦૭૧ ડોગનુ માઈક્રો ચીપીંગ કરવામા આવ્યુ
છે.સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ રાજપૂતે કહયુ
,ડોગ સેન્સસથી જન્મદર નિયંત્રણ માટે અસરકારક કામગીરી કરી
શકાશે.

શહેરમાં ઘરડા ડોગ વધુ જોવા મળે છે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામા આવેલા રખડતા
કૂતરાંના સર્વે દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ અવલોકન સામે આવ્યા છે.જેમાં શહેરમા નાના
ગલુડીયા
,પપી લગભગ
જોવા મળતા નથી.પાંચ વર્ષ અગાઉ સોસાયટી
,લત્તા કે
ચાલીમા છ કે સાત ડોગ જોવા મળતા હતા જે હવે ઘટીને બે કે ત્રણ જોવા મળે છે.તેના કાન
પાછળ વી ખાંચ જોવા મળે છે.તેનો જીવનકાળ સરેરાશ ૧૨થી ૧૩ વર્ષ હોઈ હાલમા શહેરમા ઘરડા
ડોગ વધુ જોવા મળે છે.

કૂતરાંના ખસીકરણ પાછળ ખર્ચ

વર્ષ    સખ્યા       ખર્ચ(કરોડમાં)

૨૦૨૦ ૩૬૩૬૩        ૩.૨૪

૨૦૨૧ ૨૧૫૦૨       ૧. ૯૧

૨૦૨૨ ૩૦૩૬૦         ૨.૭૭

૨૦૨૩ ૪૬૪૭૧      ૪.૪૩

૨૦૨૪ ૪૦૨૦૬     ૩.૯૨

૨૦૨૫ ૧૪૪૬૧    ૧.૪૧

૨૦૨૬ ૭૫૩૧     ૧.૮૬

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…
GUJARAT

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…

May 14, 2026
આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…
GUJARAT

આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…

May 14, 2026
અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2
GUJARAT

અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2

May 14, 2026
Next Post
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi's dedication...

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા | Central government increases minimum…

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા | Central government increases minimum...

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખારાઘોડામાં યુવક પર ફાયરિંગ કરનાર શખ્સ પાટણથી ઝડપાયો | Man who fired at youth in Kharaghoda arrested…

ખારાઘોડામાં યુવક પર ફાયરિંગ કરનાર શખ્સ પાટણથી ઝડપાયો | Man who fired at youth in Kharaghoda arrested…

6 months ago
PTC એડમિશન કૌભાંડ: ગુજરાતમાં રૂ. 2 લાખમાં સીટો વેચાય છે, ‘ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા’ | gujar…

PTC એડમિશન કૌભાંડ: ગુજરાતમાં રૂ. 2 લાખમાં સીટો વેચાય છે, ‘ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા’ | gujar…

7 months ago
ભાયલીના વેપારી સાથે કંપનીમાં રોકાણ કરાવાના નામે 49 લાખની ઠગાઇ, એકની ધરપકડ | cheating of rs 49 lakhs …

ભાયલીના વેપારી સાથે કંપનીમાં રોકાણ કરાવાના નામે 49 લાખની ઠગાઇ, એકની ધરપકડ | cheating of rs 49 lakhs …

10 months ago
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની કરુણ ઘટના, દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી, હાર્ટએટેકથી મોત | d…

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની કરુણ ઘટના, દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી, હાર્ટએટેકથી મોત | d…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News