gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો…’, સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને ફટકાર | nationa…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
‘સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો…’, સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને ફટકાર | nationa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાSavarkar Defamation Case

Savarkar Defamation Case: વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ ટિપ્પણી કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે.  

હાઇકોર્ટે રાહત આપવાનો ઇન્કાર કર્યો

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીને ‘બેજવાબદાર’ ગણાવી હતી. તેમજ સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇન્કાર કરતાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.

જો તમે આવી ટિપ્પણીઓ કરવાનું ચાલુ રાખશો તો તેના પરિણામ ભોગવવા પડશે: SC

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તેમણે આપણને આઝાદી અપાવી અને તમે તેમની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો.’ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે કોંગ્રેસના નેતાને ચેતવણી આપી હતી કે તેઓ સાવરકર વિરુદ્ધ વધુ કોઈ અપમાનજનક ટિપ્પણી ન કરે, અને કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં તેમની પૂજા થાય છે. મહાત્મા ગાંધી પોતે સાવરકરનું સન્માન કરતા હતા, જ્યારે તેમના દાદી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે સાવરકરને તેમની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો.’

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી આપતાં કહ્યું કે તમે સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસને સમજ્યા વિના આવું નિવેદન આપી શકતા નથી. જો તમે આવી ટિપ્પણીઓ કરવાનું ચાલુ રાખશો તો તેના પરિણામ ભોગવવા પડશે.’

આ પણ વાંચો: સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો દાવો

શું છે આખો મામલો?

લખનૌ સ્થિત વકીલ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 153(A) અને 505 હેઠળ કેસ દાખલ કર્યો હતો કે, 17 ડિસેમ્બર 2022ના રોજ, મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ વીર સાવરકરને અંગ્રેજોના નોકર અને પેન્શનર કહ્યા હતા. પત્રકાર પરિષદમાં પત્રકારોને પહેલા તૈયાર કરેલી પત્રિકાઓ પણ આપવામાં આવી હતી. આ દર્શાવે છે કે રાહુલ ગાંધીએ સમાજમાં નફરત ફેલાવવાના ઇરાદાથી સંપૂર્ણ તૈયારી સાથે તે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

'સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો...', સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને ફટકાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અજિત પવાર પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ બળીને રાખ, હવે વિદેશી નિષ્ણાતોની મદદ લેવાશે: AAIBનો દાવો | ajit p…
INDIA

અજિત પવાર પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ બળીને રાખ, હવે વિદેશી નિષ્ણાતોની મદદ લેવાશે: AAIBનો દાવો | ajit p…

February 18, 2026
મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ | rajya …
INDIA

મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ | rajya …

February 18, 2026
રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…
INDIA

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…

February 18, 2026
Next Post
સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ | medha patkar ar…

સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ | medha patkar ar...

દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં | /bjp councilor raja iqbal singh …

દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં | /bjp councilor raja iqbal singh ...

VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડો, પિસ્તોલો, રિમોટ… પંજાબ બોર્ડર પાસેથી જપ્ત કરાયો હથિયારોનો ભંડાર | RDX…

VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડો, પિસ્તોલો, રિમોટ... પંજાબ બોર્ડર પાસેથી જપ્ત કરાયો હથિયારોનો ભંડાર | RDX...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં મજબુતાઈ પાછળ ઘરઆંગણે કિમતી ધાતુઓ મક્કમ | Domestic precious metals firm o…

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં મજબુતાઈ પાછળ ઘરઆંગણે કિમતી ધાતુઓ મક્કમ | Domestic precious metals firm o…

7 months ago
રાજકોટમાં રૂડાનો નકલી મેપ, સીઈઓની પોલીસમાં ફરિયાદ | Fake map of Ruda in Rajkot CEO complains to poli…

રાજકોટમાં રૂડાનો નકલી મેપ, સીઈઓની પોલીસમાં ફરિયાદ | Fake map of Ruda in Rajkot CEO complains to poli…

10 months ago
સુરેન્દ્રનગરમાં બીમાર ગાયને સમયસર સારવાર નહીં મળતા મૃત્યુ | Sick cow dies in Surendranagar due to la…

સુરેન્દ્રનગરમાં બીમાર ગાયને સમયસર સારવાર નહીં મળતા મૃત્યુ | Sick cow dies in Surendranagar due to la…

4 months ago
જામનગરના એડવોકેટ પર હુમલો કરી 10,000 ની લૂંટ ચલાવ્યાની 4 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against…

જામનગરના એડવોકેટ પર હુમલો કરી 10,000 ની લૂંટ ચલાવ્યાની 4 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News