gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ | medha patkar ar…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ | medha patkar ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Medha Patkar Arrest: દિલ્હી પોલીસે નર્મદા બચાવો આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર મેધા પાટકરની માનહાનિના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના તત્કાલિન એલજી વિનય સક્સેનાએ વર્ષ 2001માં મેધા પાટકર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમને આજે (25મી એપ્રિલ) સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સામાજિક કાર્યકર મેધા પાટકરના વકીલે દિલ્હી હાઈકોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી છે. કોર્ટ દ્વારા જાહેર કરાયેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે દિલ્હી પોલીસે મંગળવારે મોડી રાત્રે મેધા પાટકરની નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ધરપકડ કરી હતી.

મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

મળતી માહિતી અનુસાર, દિલ્હી હાઈકોર્ટે મેધા પાટકરના વકીલને નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. દિલ્હી હાઈકોર્ટ આજે જ મેધા પાટકરની નવી અરજી પર સુનાવણી કરશે. સાકેત કોર્ટે પ્રોબેશન બોન્ડ રજૂ કરવા અને 1 લાખ રૂપિયાનો દંડ ભરવાના આદેશનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવા બદલ મેધા પાટકર વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મેધા પાટકર અને વી.કે. સક્સેના બંને 2000 થી કાનૂની લડાઈ લડી રહ્યા છે, જ્યારે મેધા પાટકરે વીકે સક્સેના વિરુદ્ધ તેમના અને નર્મદા બચાવો આંદોલન (NBA) વિરુદ્ધ જાહેરાત પ્રકાશિત કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર એલર્ટ

મેધા પાટકર રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર કામ કરે છે

મેધા પાટકર એક સામાજિક કાર્યકર છે જે દેશના આદિવાસીઓ, દલિતો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર કામ કરે છે. તેઓ મુખ્યત્વે નર્મદા વેલી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (NVDP) દ્વારા વિસ્થાપિત લોકો સાથેના તેમના કામ માટે જાણીતા છે. NVDP એ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં નર્મદા નદી અને તેની ઉપનદીઓ પર બંધ બાંધવા માટેની મોટા પાયે યોજના છે.

સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં | /bjp councilor raja iqbal singh …

દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં | /bjp councilor raja iqbal singh ...

VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડો, પિસ્તોલો, રિમોટ… પંજાબ બોર્ડર પાસેથી જપ્ત કરાયો હથિયારોનો ભંડાર | RDX…

VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડો, પિસ્તોલો, રિમોટ... પંજાબ બોર્ડર પાસેથી જપ્ત કરાયો હથિયારોનો ભંડાર | RDX...

વડાપ્રધાન કે ગૃહમંત્રી તો રાજીનામું આપી રહ્યાં નથી એટલે…’, પહલગામ હુમલા અંગે ઝારખંડના મંત્રીનો કટા…

વડાપ્રધાન કે ગૃહમંત્રી તો રાજીનામું આપી રહ્યાં નથી એટલે...', પહલગામ હુમલા અંગે ઝારખંડના મંત્રીનો કટા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

12 months ago
મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…

મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…

2 months ago
ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું, કોર્ટ સમક્ષ આપી આ બાંહેધરી | …

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું, કોર્ટ સમક્ષ આપી આ બાંહેધરી | …

10 months ago
ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન પીવીસીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રથમવાર મેરેથોનનું કરાયું આયોજન

ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન પીવીસીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રથમવાર મેરેથોનનું કરાયું આયોજન

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News