gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લોખંડની પાઇપના ફટકા મારીને છાતી પર મુક્કા માર્યા

– 5 શખ્સોએ હત્યા બાદ લાશને કારમાં નાંખી મેનપુરાની સીમમાં આવેલી કેનાલમાં ફેંકી દીધી

બાલાસિનોર : ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા માટે બોલાવીને પિતા-પુત્ર અને જમાઇ સહિતના પાંચ શખ્સોએ લોખંડની પાઇપથી ફટકારી છાતી પર મુક્કા મારી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. હત્યા કર્યા બાદ આ શખ્સો લાશને કારમાં નાંખી મેનપુરા ગામની સીમમાં લઇ જઇ કેનાલમાં ફેંકી દીધી હતી.

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા ગીતાબેન વિક્રમભાઇ વાઘેલાએ બાલાસિનોરના કાલુપુરમાં રહેતા સમશેરસિંગ ઓમકારસિંગ રાઠોડ ચિખલીગર, તેના પુત્ર ડોન રાઠોડ, જમાઇ બચ્ચનસિંગ રાઠોડ, કાલુ અને ગાળિયો નામના શખ્સો સામે તેના ભાઇ ગોધરામાં ખાડી ફળિયાના રહેવાસી લલ્લુ ઉર્ફે નરેશભાઇની હત્યા કરી નાંખી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ શખ્સોએ ગત તા.૩ના રોજ નરેશને ભૂંડ પકડવા માટે ગોધરાથી બાલાસિનોર બોલાવ્યો હતો. ત્યાર બાદ રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં તું અમારા ભૂંડ કેમ ચોરી કરાવે છે? કહીને સમશેરસિંગ સહિતના શખ્સોએ નરેશને લોખંડના પાઇપથી ફટકારીને છાતી પર મુક્કા માર્યા હતા. જેના પગલે નરેશનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ આ શખ્સો નરેશના મૃતદેહને કારમાં નાંખીને મેનપુર ગામની સીમમાં લઇ ગયા હતા. જ્યાંથી પસાર થતી કેનાલમાં મૃતદેહ ફેંકી દીધો હતો. નરેશની સાથે રહેલા કાલી ઉર્ફે જીગરે વર્ણવેલી આખી વાતના આધારે ગીતાબેને હત્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue…

સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue...

બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળ્યાં | Bodies of a minor boy and girl found …

બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળ્યાં | Bodies of a minor boy and girl found ...

નડિયાદની જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાં વંદો | Cockroach in dal ordered on…

નડિયાદની જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાં વંદો | Cockroach in dal ordered on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા | amreli lcb arrests fugi…

25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા | amreli lcb arrests fugi…

11 months ago
સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under …

સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under …

1 year ago

China’s Peng banned and fined for Wimbledon corruption attempt

2 years ago
પાટડી-ફૂલકી રોડ પર છકડાની અડફેટે રખિયાણાના યુવકનું મોત, પત્ની ગંભીર | Rakhiyana youth dies after bei…

પાટડી-ફૂલકી રોડ પર છકડાની અડફેટે રખિયાણાના યુવકનું મોત, પત્ની ગંભીર | Rakhiyana youth dies after bei…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News