gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મશીનરી આવી છતાં ઉપયોગ કરવામાં આળસ

– ઉકરડાની સમસ્યા પણ માથાના દુઃખાવા સમાન બની, મોઢે ડુચા દઈને નીકળવું પડે તેવી નોબત

સિહોર : સિહોરની મુખ્ય બજારમાં ગટર ઉભરાવવાની કાયમી સમસ્યાથી વેપારીઓ અને રાહદારીઓ ત્રાસી ગયા છે. સરકારમાંથી એક જેટીંગ વેક્યુમ મશીન અને કચરા-કુડાઓ સાફ કરવા બે મશીનો આવ્યા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં ન.પા. તંત્ર આળસ કરી રહ્યું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવી મશીનરી આવતા ગટરનો કાયમી પ્રશ્ન હલ થશે તેવા સત્તાધાશીઓ બણગાં ફૂંક્યા હતા. પરંતુ હકીકત અલગ જ છે. મુખ્ય બજાર, વડલાવાળા ખોડિયાર મંદિરથી મોટાચોક માર્કેટ સુધી અને અન્ય સ્થળોએ ક્યાંક ને ક્યાંક હજુ પણ ગટર ઉભરાવાનો પ્રશ્નો રોજીંદો બન્યો છે. આ ઉપરાંત નિયમિત રીતે સફાઈ કરવામાં આવતી ન હોવાથી રસ્તાઓ ઉપર કચરાના ઢગ ખડકાયેલા રહેતા હોય, લોકોને મોઢે ડુચા દઈને નીકળવું પડે તેવી નોબત છે. ગંદકીના સામ્રાજ્યના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ જોખમ ઉભું થઈ રહ્યું છે. મચ્છરોના ઉપદ્રવથી ઘરે-ઘરે માંદગીના ખાટલા હોવા છતાં જવાબદાર તંત્ર અને શાસકો ઘોર નિંદ્રાંમાં પોઢેલા હોય, લોકોમાં રોષ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળ્યાં | Bodies of a minor boy and girl found …

બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળ્યાં | Bodies of a minor boy and girl found ...

નડિયાદની જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાં વંદો | Cockroach in dal ordered on…

નડિયાદની જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાં વંદો | Cockroach in dal ordered on...

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 16 ઝડપાયા, 3 શખ્સો નાસી છૂટયા | 16 arrested for gambling at 3 pl…

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 16 ઝડપાયા, 3 શખ્સો નાસી છૂટયા | 16 arrested for gambling at 3 pl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indonesia Urges Olympic Council of Asia to Promote 2018 Asian Games

2 years ago
જીએસટીમાં રાહતથી ટુ-વ્હીલર્સનો વેચાણ આંક ચાલુ વર્ષે બે કરોડને પાર | Two wheeler sales cross two cror…

જીએસટીમાં રાહતથી ટુ-વ્હીલર્સનો વેચાણ આંક ચાલુ વર્ષે બે કરોડને પાર | Two wheeler sales cross two cror…

7 months ago
જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

8 months ago
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એસ.બી.આઈ.ના બિલ્ડિંગમાં પ્રથમ માળે એર કન્ડિશન મશીનમાં આગથી દોડ…

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એસ.બી.આઈ.ના બિલ્ડિંગમાં પ્રથમ માળે એર કન્ડિશન મશીનમાં આગથી દોડ…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News