gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બુધવાર

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એકેડેમિક ડિપોઝિટરીની રચના થયા બાદ તમામ યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓના રેકોર્ડને ડિજિટાઈઝ કરવાના છે.જોકે આ કામગીરીમાં રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓની સરખામણીએ એમ.એસ.યુનિવર્સિટી સાવ પાછળ રહી ગઈ છે.

મળતી વિગતો પ્રમાણે ૨૦૨૧થી સરકારે નવી શિક્ષણ નીતિના ભાગરુપે વિદ્યાર્થીઓની એકેડેમિક ક્રેડિટ બેન્ક બનાવવાની યુનિવર્સિટીઓને સૂચના આપી છે.જેના ભાગરુપે દરેક વિદ્યાર્થીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ માટેનું આઈડી બનાવવાનું હોય છે.જેમાં યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી અપલોડ થાય છે.આ તમામ રેકોર્ડ નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં રહે છે.વિદ્યાર્થીઓ પાસે એબીસી આઈડી બનાવવાની કામગીરી યુનિવર્સિટીએ કરાવવાની હોય છે.સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૧ બાદ અત્યાર સુધીમાં પૂર્વ અને વર્તમાન એમ કુલ મળીને ૭૫૦૦૦ વિદ્યાર્થીઓના એબીસી આઈડી બનાવવાના છે પણ અત્યાર સુધીમાં ૪૦ ટકા જેટલા જ પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓના આઈડી બન્યા છે.બાકીના તમામના આઈડી બનાવવાના બાકી છે.જ્યાં સુધી આઈડી નહીં બને ત્યાં સુધી એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન શક્ય બને તેમ નથી.

એબીસી આઈડી નહીં બનવાના કારણો

— વિદ્યાર્થીઓને એકેડમિક ક્રેડિટ બેન્કનું મહત્ત્વ નથી ખબર અને આ બાબતે યોગ્ય જાગૃતિ પણ નથી

–વિદ્યાર્થીઓએ આધાર કાર્ડમાં આપેલો મોબાઈલ નંબર અને અભ્યાસ કરતી વખતે આપેલો મોબાઈલ નંબર અલગ હોવાથી પણ એબીસી આઈડી બની શકતું નથી

–ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને આઈડી બનાવવા માટે ફરજ પાડવાની કામગીરીમાં ઢીલાશ

–કોમર્સ જેવી મોટી ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓની સતત ગેરહાજરી

એબીસી આઈડી હવે નોકરી માટે પણ મહત્ત્વનું બની રહ્યું છે

સૂત્રોનું કહેવું છે કે, બોગસ માર્કશીટ અને ડિગ્રીના વધી રહેલા કિસ્સાઓના કારણે હવે ઘણી કંપનીઓ વિદ્યાર્થીઓને નોકરી આપતી વખતે એબીસી આઈડી થકી નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં અપલોડ થયેલી માર્કશીટ અને ડિગ્રી જોવાનો આગ્રહ રાખે છે અને તેના કારણે હવે વિદ્યાર્થીઓની એબીસી આઈડી ઘણું મહત્વનું બની ગયું છે.ઉપરાંત વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ પ્રવેશ લે તો તેમની એકેડમિક ક્રેડિટ ટ્રાન્સફર કરવા માટે  પણ એબીસી આઈડી બનેલું હોવું જરુરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm…

કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm...

હરણીરોડ પરની સોસાયટીમાં વોક કરતા વૃધ્ધની સોનાની ચેનની લૂંટ | An old man was robbed of his gold chain…

હરણીરોડ પરની સોસાયટીમાં વોક કરતા વૃધ્ધની સોનાની ચેનની લૂંટ | An old man was robbed of his gold chain...

સિંગાપોર મોકલવાના બહાને ત્રણ જણા પાસે મિલીન પટેલે રૃા.૮.૨૫ લાખ ખંખેરી લીધા | Milind Patel embezzled …

સિંગાપોર મોકલવાના બહાને ત્રણ જણા પાસે મિલીન પટેલે રૃા.૮.૨૫ લાખ ખંખેરી લીધા | Milind Patel embezzled ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

7 months ago
આણંદના ઝાંખરિયા- નાવલી રોડ પર વાહનની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehi…

આણંદના ઝાંખરિયા- નાવલી રોડ પર વાહનની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehi…

10 months ago
કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

1 year ago
સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News