gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂ. 54 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, 2 ફરાર | One arrested with foreign liquor worth Rs 54 thou…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
રૂ. 54 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, 2 ફરાર | One arrested with foreign liquor worth Rs 54 thou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કઠલાલ પોલીસની કાર્યવાહી 

– પોલીસે વિદેશી દારૂનો જથ્થો, પિકઅપ ડાલા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો 

કઠલાલ : ખેડા જિલ્લામાં દારૂબંધીના અમલ માટે કઠલાલ પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસે રૂ. ૫૪ હજારના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો હતો, જ્યારે બે શખ્સો ફરાર છે. 

કઠલાલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમીના આધારે ફાગવેલના મહરાજના મુવાડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અને એક બોલેરો પીકઅપ ડાલું જપ્ત કર્યું છે. પોલીસે રૂપિયા ૫૪,૬૬૦નો વિદેશી દારૂ, કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦ લાખનું પિકઅપડાલું સહિત રૂપિયા ૩,૦૪,૬૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપી કાળીદાસ ઉર્ફે કાંતિભાઈ રાઠોડ (રહે. મહરાજના મુવાડા, ફાગવેલ) તેમજ ફરાર આરોપી ચિરાગકુમાર હિંમતસિંહ રાઠોડ (રહે. મહરાજના મુવાડા, ફાગવેલ) અને યુવરાજ ઉર્ફે શિવો દિનેશભાઈ સોલંકી (રહે. ધરખુણીયા, તા. ઠાસરા) સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi…

૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi...

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na…

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na...

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી: મોકામામાં હાઈપ્રોફાઈલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં, હથિયાર જમા કરાવવા આદ…

11 months ago
સુરત પાલિકાના બજેટમાં ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગ માટે જોગવાઈ | Surat Municipalit…

2 years ago
ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | …

7 months ago
મનીલોન્ડરિંગના નામે BOBના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 64.41 લાખ ખંખેરી લીધા | Retired BOB of…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News