gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાઓના માસિક સંબંધિત રોગ માટે AIની મદદથી સંશોધન, ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
મહિલાઓના માસિક સંબંધિત રોગ માટે AIની મદદથી સંશોધન, ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Menstrual Problem: મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પડતી મુશ્કેલીમાં પણ હવે ટેકનોલોજીની મદદથી નિષ્ણાંત ડોકટરોની ટીમ સંશોધન કરશે. જે માટે ‘ગેટ્સ ફાઉન્ડેશન’ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સંશોધક ટીમને મહિલા માસિક સંબંધિત રોગના ઉપચાર માટે 01 કરોડથી વધુની સહાય કરશે. ખાસ કરીને સંશોધકની ટીમ ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’-HMBની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની પણ મદદ લેવાશે.

કયા ડૉક્ટરની દેખરેખમાં થશે સંશોધન?

આ અભ્યાસ અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગના ડીન અને હેડ  ડૉ. રોહિના અગ્રવાલની દેખરેખ હેઠળ હાથ ધરાશે. સંશોધનના ભાગરૂપે, ડૉ. અગ્રવાલ દર્દીઓની ઓળખ (Patient Identification) અને તબીબી મૂલ્યાંકનમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે ડૉ. નાયરની લેબોરેટરી મહિલાઓના સ્વાસ્થ્ય સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ ખાસ કરીને ગર્ભ સ્થાપનમાં વારંવાર થતી નિષ્ફળતા (RIF – Repeated Implantation Failure) અને એન્ડોમેટ્રિઓસિસ (Endometriosis) પર તેમજ HMB માટે RNA-આધારિત પરવડે તેવા અને ન્યૂનતમ ઈન્વેઝિવ સંશાધનો વિકસાવવા સક્રિયપણે કાર્ય કરશે.

શું છે HMB?

ડૉ. નાયરના જણાવ્યા મુજબ ‘એબનોર્મલ યુટેરાઇન બ્લીડિંગ (Abnormal Uterine Bleeding – AUB), જેનો HMB  એક સબસેટ છે, તે વિવિધ પરિબળોને કારણે થાય છે. જેમાં સ્ટ્રક્ચરલ એબનોર્મલીટીઝ (Structural Abnormalities) જેમ કે પોલીપ્સ (Polyps), એડેનોમાયસિસ (Adenomyosis), ફાઈબ્રોઇડ્સ (Fibroids) અને મેલીગ્નન્સી (Malignancy – કેન્સર) નો સમાવેશ થાય છે, જ્યારે નોન-સ્ટ્રક્ચરલ પરિબળોમાં બ્લીડિંગ ડિસઓર્ડર (રક્તસ્રાવ વિકૃતિઓ), ઓવ્યુલેટરી અને એન્ડોમેટ્રિયલ ડિસફંક્શન (Ovulatory and Endometrial Dysfunction) નો સમાવેશ થાય છે.’

અસામાન્ય માસિક રક્તસ્રાવ સાથે સંકળાયેલા બાયોમાર્કર્સની ઓળખ થશે

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સિંગલ-સેલ RNA સિક્વન્સિંગનો ઉપયોગ કરીને HMBના સેલ્યુલર અને મોલેક્યુલર પરિબળોને મેપ કરવાનો છે, જેથી એન્ડોમેટ્રિયલ માઇક્રોએન્વાયર્નમેન્ટ (Endometrial Microenvironment)નો વ્યાપક ડેટા સંગ્રહ તૈયાર કરી શકાય. આ કાર્યમાંથી મળતી માહિતી અસામાન્ય માસિક રક્તસ્રાવ સાથે સંકળાયેલા મુખ્ય પાથવે અને બાયોમાર્કર્સની ઓળખ કરશે.

HMBના સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)  ટેકનોલોજીનો થશે ઉપયોગ!

  • HMBની ફન્ડામેન્ટલ બાયોલોજીની સમજણને આગળ વધારવી.
  • ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારમાં મહિલાઓમાં રોગનો વ્યાપ, અસર અને સ્ત્રીરોગ સ્વાસ્થ્ય તથા જીવનની ગુણવત્તા પર થતી અસરોનું મૂલ્યાંકન કરવું.
  • HMBના તપાસ માટેની સુધારેલી પદ્ધતિઓ વિકસાવવી અને તેને પ્રમાણિત કરવી તથા સ્ટાન્ડર્ડાઇઝડ રિસર્ચ પ્રોટોકોલ્સ સ્થાપિત કરવા.
  • ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં HMB ના કારણો ઓળખવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક્સ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)  ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
  • સારવારની અસરકારકતા, સ્વીકાર્યતા અને સારવાર સુધીની પહોંચ વધારવાના માર્ગોનું મૂલ્યાંકન કરવું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Bittu from Stree Turns ROGUE in Gunmaaster G9: Aparshakti Khurana Unleashes His Menacing Best as a D…
GUJARAT

Bittu from Stree Turns ROGUE in Gunmaaster G9: Aparshakti Khurana Unleashes His Menacing Best as a D…

November 11, 2026
पटना में छठ मनाएंगी अक्षरा सिंह, छठी मैया की भक्ति में सजेगी सांस्कृतिक संध्या
GUJARAT

पटना में छठ मनाएंगी अक्षरा सिंह, छठी मैया की भक्ति में सजेगी सांस्कृतिक संध्या

November 11, 2026
Huma Qureshi Goes Bald for Sony LIV’s Maharani Season 5, Unveils a Striking New Avatar as Rani Bhart…
GUJARAT

Huma Qureshi Goes Bald for Sony LIV’s Maharani Season 5, Unveils a Striking New Avatar as Rani Bhart…

November 11, 2026
Next Post
VIDEO : 33 બાળકો સહિત 50ના મોત… સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil…

VIDEO : 33 બાળકો સહિત 50ના મોત... સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil...

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ | Date for filling up forms …

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ | Date for filling up forms ...

પૂર્વ IAS પ્રદીપ શર્માને મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં અમદાવાદની વિશેષ ED કોર્ટે 5 વર્ષની સજા ફટક…

પૂર્વ IAS પ્રદીપ શર્માને મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં અમદાવાદની વિશેષ ED કોર્ટે 5 વર્ષની સજા ફટક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

7 months ago
દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી

12 months ago
મોર્ગન સ્ટેન્લી દ્વારા સેન્સેકસના અગાઉના અંદાજમાં 12 ટકાનો ઘટાડો કરાયો | Morgan Stanley cuts Sensex …

મોર્ગન સ્ટેન્લી દ્વારા સેન્સેકસના અગાઉના અંદાજમાં 12 ટકાનો ઘટાડો કરાયો | Morgan Stanley cuts Sensex …

2 years ago
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત | scott bessent s…

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત | scott bessent s…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News