gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાંકાનેરના સતાપર ગામથી અદેપર જતા રસ્તે  દરોડો : 1 શખ્સ પકડાયો, વધુ 11 નામો ખૂલતાં કુલ 12 સામે કાર્યવાહી, રૂ. 1 લાખના સ્ટિક મળી કુલ રૂ. 3.18 લાખનો મુદ્દામાલ કબજે 

મોરબી, : વાંકાનેરના સતાપરથી અદેપર જવાના રોડ પરથી પોલીસે 475 ઘાતક એક્સપ્લોઝિવ જીલેટીન સ્ટિકના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ વાહન સહીત 3.18 લાખનો મુદામાલ કબજે લીધો છે. આ પ્રકરણમાં  અન્ય 11 ઇસમોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી SOGના કર્મચારી મુકેશભાઈ જોગરાજીયાએ રમેશ ગોરધન ખોજીરજી (રહે રાજકોટ), ચોથાભાઇ વાલાભાઈ ગોરિયા અને સામાભાઈ (રહે બંને સતાપર,તા. વાંકાનેર) શોર્ટ ફાયર, અજાણ્યો માણસ, બોલેરોનો ડ્રાઈવર અને 7 અજાણ્યા ઈસમો મળી  કુલ 12 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે સતાપરથી અદેપર જતા રોડ પર  વોકળા પાસે રૂ . 1,05,450ના 475 એક્સપ્લોઝિવ જીલેટીન  સ્ટીક કબજામાં રાખી સરકારી જમીનમાં 98 જેટલા બોર કર્યા હતા. એ પૈકી 23 બોરમાં 255 કિલોગ્રામ જેટલો એક્સપ્લોઝીવ પદાર્થ ફોડવા માટે ગોઠવ્યો હતો. જેના કારણે પ્રચંડ વિસ્ફોટ થવાની શક્યતા હતી. આ સ્ટિક જથ્થાથી ખનીજ ચોરી કરવાના આશયથી સરકારી ખરાબામાં બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા હતા.

સ્થળ પરથી પોલીસે  જીલેટીન સ્ટીક વાહન તેમજ બ્લાસ્ટ કરવા માટેના વાયર સહિતનો  કુલ રૂા. 3,18,750નો મુદામાલ જપ્ત કરી આરોપી રમેશ ગોરધનદાસ ખોજીરજીને ઝડપી લીધો છે, અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા બચતનો આદેશ કાગળ પર જ – સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય ચાલુ | Energy conservation mandate …
GUJARAT

May 22, 2026
અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

Next Post
રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n...

વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો ‘ઘાયલ’ | Israel Iran War Impa…

વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો 'ઘાયલ' | Israel Iran War Impa...

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu…

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

2 months ago
પાટડીમાં વર્ષોથી બંધ ટ્રેન પેસેન્જર ટ્રેન ફરી શરૃ કરવાની માગણી | Demand to restart passenger train i…

7 months ago
રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજૂ બારોટને આવતીકાલે અપાશે અંતિમ વિદાય, જાણો ક્યાં અને કેટલા વાગ્યે યોજાશે …

4 months ago
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાય…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News