gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in INDIA
0 0
0
દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગરમી વધતા વીજળીની માગે તમામ રેકોર્ડ તોડયા

– ઉત્તર પ્રદેશના 75માંથી 22 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ, મહારાષ્ટ્રના વિદર્ભમાં એક સપ્તાહથી હીટવેવ

– પંજાબના ફરિદકોટમાં 47.3 ડિગ્રી, મહારાષ્ટ્રના વિદર્ભમાં એક સપ્તાહથી હીટવેવની સ્થિતિ

નવી દિલ્હી : અનેક રાજ્યોમાં તાપમાને રેકોર્ડ તોડયા છે, ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૮ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું, જ્યારે પંજાબના ફરિદકોટમાં પણ ગરમીનો પારો ૪૭.૩ ડિગ્રી નોંધાયો છે. મહારાષ્ટ્રના વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે હીટવેવનો લોકોએ સામનો કરવો પડયો હતો, જ્યારે અમરાવતીમાં તાપમાન ૪૬.૮ ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં પણ હીટવેવની સ્થિતિ જોવા મળી હતી જેથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. 

મધ્ય પ્રદેશમાં એક ચાર વર્ષની બાળકી કારમાં ફસાયેલી રહી જેને કારણે ભારે ગરમી વચ્ચે ગુંગળામણ થતા તેનું મોત નિપજ્યું હતું, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવશે. ઉત્તર પ્રદેશના બાંદામાં રેકોર્ડ ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યના ૭૫માંથી ૨૨ જિલ્લાઓમાં સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહ્યું હતું. સૌથી ગરમ સ્થળોમાં ઝાંસી, આગરાનો પણ સમાવેશ થાય છે જ્યાં તાપમાન ૪૬ ડિગ્રી કરતા પણ વધુ રહ્યું હતું. આગામી કેટલાક દિવસો સુધી હજુ પણ ભારે હીટવેવની શક્યતાઓ છે જેને પગલે સ્વાસ્થ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે.  

પંજાબ અને હરિયાણામાં પણ ઉત્તર પ્રદેશ જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે, અહીંના ફરિદકોટમાં સૌથી વધુ ૪૭.૩ ડિગ્રી, રોહતકમાં ૪૬.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બન્ને રાજ્યોના મોટાભાગના સ્થળોએ તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ રાજ્યોની રાજધાની ચંડીગઢનું તાપમાન પણ ૪૩ ડિગ્રીને પાર જતું રહ્યું છે. રાજધાની દિલ્હીમાં હીટવેવને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો, જેને પગલે તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર જતો રહ્યો હતો, જેથી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવુ પડયું હતું. સફદરજંગનું તાપમાન ૪૫.૧ ડિગ્રી નોંધાયું જે અગાઉ કરતા ૧.૭ ડિગ્રી વધુ છે.  હિમાચલ પ્રદેશમાં પણ હીટવેવના કારણે યલો એલર્ટ જાહેર કરાયું હતું. 

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં દાર્જીલિંગ, કૂચ બિહાર વગેરે વિસ્તારોમાં ૨૨મી તારીખથી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે ગરમીને કારણે વીજળીની માગ પણ વધી છે. મંગળવારે વીજળીની ખપતે તમામ રેકોર્ડ તોડયા હતા, અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૬૦.૪૫ ગીગાવોટ વીજળીની માગ નોંધાઇ હતી, ઉર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ લોકોમાં એસી અને કૂલરનો ઉપયોગ વધવાથી વીજળીની ખપત વધી છે. આ પહેલા ૨૫ એપ્રીલ ૨૦૨૬ના પણ ૨૫૬ ગીગાવોટ વીજળીની માગ નોંધાઇ હતી. કેટલાક રાજ્યોમાં આ વખતે એક સપ્તાહથી સતત ૪૦, ૪૫ ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યું છે જેને કારણે નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for betting online …

શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for betting online ...

ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે | Th…

ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે | Th...

રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો | A young man seriously inj…

રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો | A young man seriously inj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકાણકારો દ્વારા ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ધૂમ કામકાજ | Investors see a boom in index options

રોકાણકારો દ્વારા ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ધૂમ કામકાજ | Investors see a boom in index options

1 year ago
નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે | Government writes to CJ…

નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે | Government writes to CJ…

11 months ago
મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …

મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …

2 years ago
મનસુખ વસાવાની ચેતવણી – સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું – અમને ફેર નથી પડતો | P…

મનસુખ વસાવાની ચેતવણી – સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું – અમને ફેર નથી પડતો | P…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News