gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.
1
VIEWS
Share on FacebookShare on Twitter

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર કરવામાં આવશે…..

કાર્યક્રમ માં મથુરા વૃંદાવન ,રાજ. અને હરિયાણા ના સંગીત કલાકારો પોતાની કલા નો રસ પાન કરાવશે…..

આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદી સહિત બાબા ના આશીર્વાદ લેવા સાદર આમંત્રિત કરાયા છે…..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવનાર તા.૧૨ એપ્રિલ ના રોજ શ્રી શ્યામ મિત્ર મંડળ અંબાજી દ્વારા બાબા ખાટુ શ્યામ નો ભવ્ય દરબાર સહિત ભજન સંધ્યા કાર્યક્રમ યોજાનાર છે.જેમાં આ ભવ્ય દરબાર માં વિવિધ કાર્યક્રમો યોજાશે .

દર વર્ષે અંબાજી ખાતે શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બાબા શ્યામ ના ભવ્ય દરબાર નું આયોજન કરવામાં આવે છે જેમાં શ્યામ ભક્તો દ્વારા જ આ કાર્યક્રમ યોજાય છે અને સમગ્ર ગામ લોકો ને બાબા ના દર્શન , દરબાર , અલૌકિક ઝાંખી તેમજ  બહાર ગામ થી આવતા લોક ગાયક કલાકારો ની સુર – સંગીત ની સરવાણી નો લ્હાવો લેવાનો લાભ મળે છે ,ત્યારે આ વખતે યોજાનાર કાર્યક્રમ તા.૧૨ એપ્રિલ ના રોજ રોજ મૈત્રી અંબે સોસાયટી ખાતે યોજાશે જેમાં તા.૧૨ એપ્રિલ ના રોજ સવારે ૦૮:૪૫ વાગ્યે બાબા શ્યામ ની નિશાન ( ધજા ) યાત્રા નો મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર શક્તિ દ્વાર ખાતે થી શુભારંભ કરી  અંબાજી નગર ની મુખ્ય બજાર માં થી થઈ બાબા શ્યામ ના દરબાર સ્થળે પહોંચશે.તેમજ સાંજ ના સુમારે બાબા ની આરતી , છપ્પન ભોગ બાદ ભવ્ય દરબાર ની શરૂઆત થશે જેમાં બાબા નો પુષ્પો વડે અલૌકિક શણગાર, ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા, વગેરે બાદ લોક ગાયક કલાકારો પોતાના સૂરો ની સરવાણી રેલાવશે જેમાં આ વખતે મથુરા – વૃંદાવન થી કોમલ – કિશોરીજી ની બેલડી,અલવર ( રાજ.) થી સવિતા રાજસ્થાની,બિકાનેર ( રાજ.) થી પ્રવેશ શર્મા પોતાના સુરીલા સ્વરો વડે વાતાવરણ ને શ્યામમય બનાવશે તેમજ લક્કી મ્યુઝિકલ ગ્રુપ કનીના ( હરિયાણા ) પોતાના સંગીત ના સૂરો રેલાવશે, તેમજ આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદી , અને ચા – પાણી ની વ્યવસ્થા પણ રખાઈ છે જેનો લાભ લેવા ગામ લોકો ને આમંત્રિત કરાયા છે.

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના 215 કેસ, કાર્યવાહી શૂન્ય; ઉદ્યોગો પાયમાલ |…

ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના 215 કેસ, કાર્યવાહી શૂન્ય; ઉદ્યોગો પાયમાલ |...

આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૦ સામે ગુજસીટોક લાગુ | Inter state cyber syndicate busted 10 …

આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૦ સામે ગુજસીટોક લાગુ | Inter state cyber syndicate busted 10 ...

કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા

કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar…

પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar…

11 months ago
શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

4 months ago
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

6 months ago
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News