gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાની કારની સાચી સ્પીડ જાણવા ડેટા જર્મની મોકલાયો | Data sent to Ger…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાની કારની સાચી સ્પીડ જાણવા ડેટા જર્મની મોકલાયો | Data sent to Ger…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Hit and Run: હોળીના પર્વ (13મી માર્ચ)ની ઉજવણી વચ્ચે વડોદરામાં નબીરા કારચાલક રક્ષિત ચોરસિયાએ નશાની હાલતમાં આઠ લોકોને અડફેટે લીધા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિ પુરવભાઇ સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ અકસ્માત વખતે કારની સ્પીડ કેટલી હતી. તે જાણવા માટે કારનો ડેટા જર્મની મોકલવામાં આવ્યા છે. 

કારની સ્પીડ સહિતના અનેક સવાલોના જવાબો મળશે! 

વડોદરાના કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કારની સ્પીડ શું હતી, કારની બ્રેક લગાવી હતી કે નહીં અને એરબેગ ક્યારે ખૂલી, તે તમામ વિગતો કારની ચિપમાં છે. ફોક્સવેગન કંપનીના પૂણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલ ફોક્સવેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને કારનો તમામ ડેટા તેઓ લઈ ગયા છે. તેઓએ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલ્યો છે.

આ પણ વાંચો: ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક

ઉલ્લેખનીય છે  કે,કાર રક્ષિત ચલાવતો હતો તે બાબત સ્પષ્ટ છે. કારના ડેટાના એનાલિસિસ બાદ અકસ્માતના સમયે કારની સ્પીડ, એર બેગ ક્યારે ખુલી તે સહિતના અનેક સવાલોના જવાબો પોલીસને મળે તેવી આશા છે. આ ડેટા કેસની મજબુતાઇ માટે મહત્ત્વના પુરાવા સાબિત થઇ શકે છે.

વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાની કારની સાચી સ્પીડ જાણવા ડેટા જર્મની મોકલાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સુરત પાલિકાના બજેટમાં ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગ માટે જોગવાઈ | Surat Municipalit…

સુરત પાલિકાના બજેટમાં ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગ માટે જોગવાઈ | Surat Municipalit...

સુરત પાલિકાની મિલ્કતને નુકશાન કરતા પ્લોટ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષની રજુઆત | SM…

સુરત પાલિકાની મિલ્કતને નુકશાન કરતા પ્લોટ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષની રજુઆત | SM...

ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત્, ‘જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે’ |…

ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત્, 'જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે' |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

3 months ago
ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep…

ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep…

11 months ago
RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, બાવળા ચીફ ઓફિસરને રૂ.15,000નો દંડ | Bavla Chief Officer Fined ₹15 …

RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, બાવળા ચીફ ઓફિસરને રૂ.15,000નો દંડ | Bavla Chief Officer Fined ₹15 …

1 year ago
નવા સપ્તાહમાં નિફટી 26599 ઉપર બંધ થતાં 26866 સેન્સેક્સ 86622 ઉપર બંધ થતાં 87488 જોવાશે | The new wee…

નવા સપ્તાહમાં નિફટી 26599 ઉપર બંધ થતાં 26866 સેન્સેક્સ 86622 ઉપર બંધ થતાં 87488 જોવાશે | The new wee…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News