gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારચાઇનામાં હોટલ વિઝા, વિમાન  ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા 1 - image

લોકોને છેતરવા માટે સાયબર ગઠિયા દ્વારા નવી નવી ટેકનીક અપનાવવમાં આવી રહી છે. વટવામાં રહેતા  અને ગૃહ ઉદ્યોગ ધરાવતા વેપારીએ વર્ષ પહેલા ગાંધીનગરમાં એક્ઝીબીશનમાં ભાગ લીધો હતો, ત્યારબાદ અજાણી વ્યક્તિએ ફોેન કરીને ચાઇના ખાતે કન્ટેનફેરમાં લઇ જવાનું કહીને વેપારી પાસેથી વિઝા, હોટલ અને વિમાનની ટિકીટના નામે ૫૦ હજાર પડાવ્યા હતા. જો કે ત્રણ વ્યકિતના રૃા. ૧.૫૦ લાખ આપવાની વાત કરી હતી પરંતુ રૃા. ૫૦ હજાર લઇને મોબવ્લ સ્વીચ ઓફ કર્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં એક્ઝીબીશનમાં વેપારીના સ્ટોલમાં ભાગ લીધેલો કહી  વિદેશ જવા ત્રણ વ્યક્તિના રૃા. ૧.૫૦ લાખ નક્કી કર્યા જો કે ૫૦ હજાર ભરતા ૧ લાખ બચ્યા

ઇસનપુર  ખાતે રહેતા અને નારોલ ખાતે ગૃહ ઉદ્યોગ નામની દુકાન ધરાવતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ગાંધીનગરમાં યોજાયેલા એકઝીબીશનમાં તેમણે સ્ટોલ બુક કરાવીને તેમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ઓકટોબર 2025ના રોજ તે દુકાને હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે ધવલ બોલું છું તમારો નંબર એક્ઝીબીશનમાંથી લીધો છે કહીને પરિચય આપ્યો હતો.

બીજીતરફ વેપારીને અમે ચાઈના દેશના ગુમજાઉ શહેરમાં કેન્ટેનફેરનું આયોજન કરીએ છીએ જેથી તમારે કેન્ટેનફેર જોવા માટે આવવું હોય તો તમારુ સેટીંગ કરી આપીશ કહેતા વેપારીએ હા પાડી હતી અને ફેરમાં જવા હોટલ બુકિંગ તેમજ વિઝા અને ફલાઈટની ટીકીટના વ્યકિત દીઠ રૃા. ૬૬,૦૦૦ આપવા પડશે તેમ કહેતા વેપારીએ ત્રણ વ્યક્તિના એડવાન્સ કુલ રૃા. ૧.૫૦ લાખ નક્કી કર્યા હતા. જેને લઇને ફરિયાદીએ રૃા. ૫૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ આરોપીનો ફોન બંધ આવતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુરની કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ સમાથી મળી | Body of a young man working in a company in Ma…
GUJARAT

June 8, 2026
આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven …

એસ.ટી. બસના ડ્રાઇવરે બાઇકસવારને કચડી નાખતા મોત | ST bus driver crushed to death a biker

Next Post
ટ્રકની ટક્કરથી રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew taraku

બે પશુઓના શિકાર બાદ પાલજમાં વનવિભાગે મારણ સાથે પાંજરૃ મુક્યું | Forest department places cages with …

બે પશુઓના શિકાર બાદ પાલજમાં વનવિભાગે મારણ સાથે પાંજરૃ મુક્યું | Forest department places cages with ...

અંબાપુર પાસે કારે રિક્ષાને અડફેટે લેતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a car …

અંબાપુર પાસે કારે રિક્ષાને અડફેટે લેતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a car ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

3 months ago
આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

2 months ago
અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું | ahmedabad 202…

9 months ago
મહેસાણાના સામેત્રા ગામ નજીક સલ્ફર પ્લાન્ટમાં લાગી આગ, બે શ્રમિકોના મોત, બે ઈજાગ્રસ્ત | Tragic Fire a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News