gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો | Youth attacked o…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો | Youth attacked o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં મકાનના ભાગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે.

 સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજીતભાઈ કુરેશીની ફરિયાદના આધારે હનીફ કુરેશી, સલીમ કુરેશી અને રાભિયા કુરેશી સામે ગુનો નોંધાયો છે.

 ફરિયાદ મુજબ આરોપીઓએ જૂની બોલાચાલીનો ખાર રાખી ફરીયાદી પર હુમલો કરી માથા અને પગમાં ઇજા પહોંચાડી હતી, તેમજ ગાળો આપી માર માર્યો હતો. સાથે જ જાહેરનામાનો ભંગ કર્યાનો પણ આરોપ છે.

 આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ. કલમ 115(2), 296, 54 તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…
GUJARAT

May 27, 2026
રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax…

Next Post
જામનગર શહેરમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : વાહનચોર આરોપી સાથે મુદ્દામાલ કબ્જે | Vehicle theft solved i…

જામનગર શહેરમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : વાહનચોર આરોપી સાથે મુદ્દામાલ કબ્જે | Vehicle theft solved i...

વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા | pushes plane on road peop…

વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા | pushes plane on road peop...

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક | Police on …

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક | Police on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારો અને પ્રસંગોમાં અનિવાર્ય એવા ડેકોરેશનની ચીજોના ભાવમાં વધારો ઝીંકાયો | Prices of decorative it…

10 months ago
ગોત્રી હરિનગર બ્રિજ ઉતરતાં પીધેલા થાર ના ચાલકે ડિવાઇડર પર કાર ચડાવી | drink and drive case at harina…

3 months ago
અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…

2 months ago
મધ્યપ્રદેશના સનૌધામાં પ્રેમપ્રકરણના કારણે ભડકી હિંસા, લવ જેહાદના આરોપમાં તોડફોડ-આગચંપી, પોલીસ ફોર્સ …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News