gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UGCના નવા નિયમ સામે સવર્ણોમાં ભારે આક્રોશ! સોશિયલ મીડિયામાં વિરોધ, સુપ્રીમ કોર્ટમાં અરજી | ugc new e…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in INDIA
0 0
0
UGCના નવા નિયમ સામે સવર્ણોમાં ભારે આક્રોશ! સોશિયલ મીડિયામાં વિરોધ, સુપ્રીમ કોર્ટમાં અરજી | ugc new e…
1
VIEWS
Share on FacebookShare on Twitter

UGC New Equity Rules 2026: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નવા નિયમોને લઈને દેશમાં માહોલ ગરમાયો છે. પહેલા સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં #UGCRollebackનો ટ્રેન્ડ શરૂ થયો, જે બાદ હવે તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટ-ખટાવવામાં આવ્યા છે, UGCના નવા નિયમને ભેદભાવ વધારનારો બતાવવામાં આવ્યો છે. બરેલી શહેર મેજિસ્ટ્રેટે UGCના ફેરફારોના વિરોધમાં રાજીનામું ધરી દીધું છે. ત્યારે જાણો કે UGCનો એ કયો નિયમ છે જેના કારણે વિવાદનું વંટોળ ઊભું થયું છે અને તેને બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)એ 13 જાન્યુઆરીના રોજ એક નવો નિયમ લાગુ કર્યો છે, જેનું નામ છે, ‘ ‘Promotion of Equity in Higher Education Institutions Regulations 2026’, આ નિયમને લઈને હાલ ઉહાપોહ મચી ગયો છે. ખાસ કરીને સામાન્ય વર્ગ એટલે કે સુવર્ણ વર્ગ નારાજ થયો છે. બરેલી શહેર મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ તો એ કહી દીધું કે આ નવા નિયમે કોલેજ અને યુનિવર્સિટીમાં શિક્ષણ લેનારા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને સ્વઘોષિત ગુનેગાર બનાવી દીધા છે. 

શું છે UGCનો નવો નિયમ?

નવા ઈક્વિટી કાયદા પ્રમાણે તમામ યુનિવર્સિટી, કોલેજ, અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પરિસરમાં 24×7 હેલ્પ લાઈન, સમાન તક કેન્દ્ર, ઇક્વિટી સ્ક્વોડ અને ઇક્વિટી કમિટીનું ગઠન કરવું પડશે. જો કોઈ પણ સંસ્થા આ નિયમોનું પાલન નહીં કરે તો UGC તેની માન્યતા રદ અથવા તો ફંડ રોકવા જેવી કડક કાર્યવાહી કરી શકે છે. 

UGCએ હેતુ જણાવ્યો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનું કહેવું છે કે, નવા નિયમનો હેતુ છે કે SC, ST અને OBC વિદ્યાર્થીઓ સાથે થતા જાતિગત ભેદભાવને રોકવા માટે તેમજ તેની પર દેખરેખ રાખવામાં આવે, 2020અને 2025 વચ્ચે જાતિ ભેદભાવ સંબંધિત ફરિયાદોમાં 100% થી વધુ વધારો થયો હતો. વધુમાં, રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા કેસોમાં સુપ્રીમ કોર્ટના અવલોકનોને આ નિયમ લાગુ કરવાના કારણો તરીકે ટાંકવામાં આવ્યા

કયા સેકશનથી તકલીફ

UGCના આ નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે એક જાહેર હિતની અરજી PIL પણ કરવામાં આવી છે. જેમાં આ નિયમને ભેદભાવપૂર્ણ અને મનમાની કરનારો જણાવાયો છે. અરજીકર્તાએ જણાવ્યું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને લાગુ કર્યા છે જેનો  3(C) ભેદભાવ વધારનારો છે. ગેર બંધારણીય ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખિસ્સામાં આધાર કાર્ડ રાખવાની માથાકૂટ ખતમ, એડ્રેસ-નંબર પણ ઘરે બેઠા બદલાશે: આવી રહી છે ‘સુપર એપ’

જાહેર હિતની અરજીમાં ટાંકવામાં આવ્યું છે કે , UGCનો નવો Equity Ruleનો સેકશન 3(C) અભિવ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિગત આઝાદી જેવા મૌલિક અધિકારોનું ઉલ્લંધન કરે છે. આ નિયમ UGC અધિનિયમ 1956ની વિરુદ્ધ છે અને ઉચ્ચ સંસ્થાઓમાં શિક્ષણની સમાન તકના અવસરોને ખતમ કરે છે. અરજીકર્તાએ વિવાદિત જોગવાઈઓ દૂર કરવાની માગ કરી છે. 

વિદ્યાર્થીઓનું શું કહેવું છે?

તો વિરોધકર્તા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ‘નવા નિયમમાં ખોટી ફરિયાદો સામે કાર્યવાહી કરવાની જોગવાઈઓનો અભાવ છે. જેથી કોઈપણ વ્યક્તિ પર કોઈ પુરાવા વિના ખોટો આરોપ લગાવી શકાય છે. આનાથી કોઈપણ વિદ્યાર્થીને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે જેથી તેના શિક્ષણ અને કારકિર્દી પર અસર પડશે. ‘ભેદભાવ’ની વ્યાખ્યા કરવામાં આવી નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
ગાંધીજીના ફોટો અગાઉ ભારતીય કરન્સી પર શું છપાતું હતું? જાણો સંપૂર્ણ કહાણી | History of Indian currenc…

ગાંધીજીના ફોટો અગાઉ ભારતીય કરન્સી પર શું છપાતું હતું? જાણો સંપૂર્ણ કહાણી | History of Indian currenc...

ગોલ્ડ ઈઝ કિંગ! ભારતની ઈકોનોમીથી 8 ગણી થઈ સોનાની માર્કેટકેપ, ચીન-અમેરિકા પણ પાછળ | Golds Market Cap O…

ગોલ્ડ ઈઝ કિંગ! ભારતની ઈકોનોમીથી 8 ગણી થઈ સોનાની માર્કેટકેપ, ચીન-અમેરિકા પણ પાછળ | Golds Market Cap O...

સસ્તી થશે લક્ઝુરિયસ કાર! યુરોપ સાથે ટ્રેડ ડીલમાં મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: રિપોર્ટ | India …

સસ્તી થશે લક્ઝુરિયસ કાર! યુરોપ સાથે ટ્રેડ ડીલમાં મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: રિપોર્ટ | India ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૯ વર્ષની યુવતીને બે વર્ષથી પોતાના ઘરે રાખતા બે અપરિણીત સામે ફરિયાદ | Complaint filed against two un…

૧૯ વર્ષની યુવતીને બે વર્ષથી પોતાના ઘરે રાખતા બે અપરિણીત સામે ફરિયાદ | Complaint filed against two un…

1 year ago
કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ | Iwe lon Kathwa…

કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ | Iwe lon Kathwa…

4 weeks ago
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

1 month ago
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News