gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in INDIA
0 0
0
ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૮

બુધવારે સરકારે ખરીફ-૨૦૨૬ સિઝન માટે ફોસ્ફેટિક અને પોટાશિક
(પી એન્ડ કે) ખાતર પર સબસિડીમાં ૧૨ ટકાના વધારાને મંજૂરી આપી છે. આ સબસિડી ૪૧
,૫૩૪ કરોડ
રૃપિયાની હશે.

આ નિર્ણય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે
વૈશ્વિક કીંમતોમાં થઇ રહેલા વધારાથી ખેડૂતોને બચાવવા માટે લેવામાં આવ્યો છે. ખરીફ
૨૦૨૫ સિઝન માટે પી એન્ડ કે ખાતર પર સબસિડી ૩૭
,૨૧૬ કરોડ રૃપિયા હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ
બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર
, ૨૦૨૬ સુધી અમલમાં
આવનાર સબસિડીનાં દરો નક્કી કરવામાં આવ્યા છે.

ખરીફ ૨૦૨૬ માટે સરકારે નાઇટ્રોજન પર સબસિડી  ૪૭.૩૨ રૃપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૪૩.૦૨
પ્રતિ કિલોગ્રામ)
, ફોસ્ફેટ
પર ૫૨.૭૬ રૃપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૪૭.૯૬ પ્રતિ કિલોગ્રામ)
, સલ્ફર પર ૩.૧૬
રૃપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૨.૮૭ પ્રતિ કિલોગ્રામ) નક્કી કરવામાં આવી છે. પોટાશ
પર સબસિડી ૨.૩૮ રૃપિયા પ્રતિ કિલોગ્રામ સ્થિર રાખવામાં આવી છે.

કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય એક મહત્ત્વપૂર્ણ
નિર્ણયમાં રાજસ્થાન ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટની પડતરમાં મોટો વધારો કરી ૭૯
,૪૫૯ કરોડ રૃપિયા
કરવાને મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે જ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન  લિમિટેડ (એચપીસીએલ)થી એડિશનલ ઇક્વિટી સહાયતાને
પણ મંજૂરી આપવામાં આવી છે કારણકે સરકાર દેશમાં રિફાઇનરિંગ અને પેટ્રોકેમિકલ
ક્ષમતાનું વિસ્તાર કરવા પર ભાર મૂકી રહી છે.

એક સત્તાવાર નિવેદન અનુસાર એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી
લિમિટેડ (એચઆરઆરએલ)નાં સંશોધિત પ્રોજેક્ટ ખર્ચમાં અગાઉનાં અંદાજ ૪૩
,૧૨૯ કરોડ રૃપિયા
કરતા મોટા પ્રમાણમાં વધારો થયો છે.

એચપીસીએલ વધારાનું ૮૯૬૨ કરોડ રૃપિયાનું રોકાણ કરશે. જેના
કારણે આ પ્રોજેક્ટમાં તેનું કુલ ઇક્વિટી ફાળો વધીને ૧૯૬૦૦ કરોડ રૃપિયા થઇ જશે.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્રીય
કેબિનેટે બુધવારે જયપુર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-૨ને મંજૂરી આપી છે. આ ૪૧ કિમી લાંબુ
કોરિડોર હશે જેમાં ૩૬ સ્ટેશન હશે. તેનો કુલ ખર્ચ ૧૩૦૦૦ કરોડ રૃપિયાથી વધારે હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ…

વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ...

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains...

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાઈજીપુરા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણો દૂર કરાયા | Traffic congestion on service road…

ભાઈજીપુરા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણો દૂર કરાયા | Traffic congestion on service road…

3 months ago
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

3 months ago
સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535

સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535

8 months ago
ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત | Accident at Changodar Bridge on…

ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત | Accident at Changodar Bridge on…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News