gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

સુરતથી પાળિયાદ રહેવા આવી ગયો હોવાની દાઝે અન્ય કિન્નરોએ હુમલો કર્યો

ભાવનગર – પાળીયાદમાં રહેતા કિન્નર અગાઉ કિન્નરો સાથે સુરત રહેતો હોય અને હાલ કિન્નર પાળીયાદ ખાતે રહેવા આવી જતા સુરતના કિન્નરોને પસંદ નહીં આવતા પાંચ કિન્નર અને એક કાર ડ્રાઈવર કાર લઈને પાળીયાદ ધસી આવ્યા હતા.અને કિન્નરને પાઇપ અને ઢીંકા પાટુંનો માર મારી બળજબરીથી કારમાં બેસાડી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવી ધમકી આપી કારમાંથી ફેંકી નાસી છૂટયા હતા.

પાળીયાદ ખાતે રહેતા મુરાદે દિવ્યાદે એ એક વર્ષ પહેલા નૂતનકુવર (રહે.સુરત) સાથે રહેતા હતા અને છેલ્લા એક વર્ષથી પાળીયાદ ખાતે રહેતા હોય જે નૂતનકુવરને ગમતી વાત નહોય જેની દાજ રાખી નૂતનકુવર, ટીનાકુવર, રીટાકુવર, શબનમકુંવર, રાખીકુંવર અને અજાણ્યું એક એ એક સંપ કરી સુરતથી કારમાં પાળીયાદ આવી મુરાદે દિવ્યાદેને ગાળો આપી લોખંડના પાઇપ અને ઢીંકા પાટુંનો મારી મારી બળજબરીથી કારમાં બેસાડી મુરાદે દિવ્યાદેએ કાનમાં પહેરેલ સોનાનો સોય દોરો રૃ.૨૨ હજાર અને રોકડા રૃ.૧૭૦૦ તથા ચાંદીની કંઠી રૃ.૪૦૦૦ની લૂંટ ચલાવી અને ઢીંકા પાટુંનો માર મારી કારમાંથી નીચે ફેંકી નાસી છૂટયા હતા. દરમિયાનમાં મુરાદે દિવ્યાદેને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે મુરાદે દિવ્યાદેએ છ લોકો વિરૃધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…
GUJARAT

June 1, 2026
સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

Next Post
ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે | Man arrested for betting on cricket matches

મ્યુનિ.ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો , ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંકમાં કપાત આવશે | Contro…

મ્યુનિ.ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો , ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંકમાં કપાત આવશે | Contro...

બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur…

બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજના વાઘાવત ગામેથી રૂ. 3.99 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with foreign liquo…

3 months ago
સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f…

4 weeks ago
શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

1 year ago
આણંદમાં આગઝરતી ગરમી પારો 42.9 ડિગ્રીએ પહોંચ્યો | The scorching heat in Anand has reached 42 9 degree…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News