gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે | Man arrested for betting on cricket matches

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે | Man arrested for betting on cricket matches
2
VIEWS
Share on FacebookShare on Twitter

પેરોલ ફર્લો સ્કવોડે મનપાની કચેરી સામે થી શખ્સને ઉઠાવ્યો

આઇડી પર સટ્ટો રમતા છ શખ્સના નામ ખુલ્યા

ભાવનગર,  – આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતાં-રમાડતા એક ઇસમને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, રાકેશ નરોતમભાઇ ઉંડવીયા (રહે.ત્રિવેણીપાર્ક, મુનીડેરી, ભાવનગર મૂળ રહે.ઉમરાળા ગામ ) વાળો ભાવનગર શહેર, મહાનગર પાલીકાની કચેરીની સામે પેટ્રોલપંપ પાસે જાહેર રોડ ઉપર ઉભો છે. અને મોબાઇલ ફોનમાંથી લાઇવ આઇપીએલની ક્રિકેટ મેચોમાં રન ફેરના સોદાઓ કરી રમતમાં રૃપિયાની હારજીતનો જુગાર રમી રમાડી રૃપિયાની હારજીત માટે અન્ય લોકોને જુગાર રમવાની આઇ-ડી ફોરવર્ડ કરી પૈસાની હાર-જીતનો જુગાર રમી,રમાડે છે.જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ રેઇડ કરી રાકેશ નરોતમભાઈ ઉંડવીયાને મોબાઈલ ફોન રૃ.૩૦ હજાર સાથે ઝડપી લીધો હતો.પકડાયેલા શખ્સની પૂછપરછ દરમિયાન માસ્ટર આઇ.ડી.ની બેલેન્સમાંથી નવી પેટા આઇ.ડી. બનાવી વોટસએપ દ્વારા વિરલ વાલજીભાઇ વિરડીયા (રહે.વિજયરાજનગર, ભાવનગર હાલ-સુરત),દેવાંગ શરદભાઇ પટેલ (રહે.કણબીવાડ, ભાવનગર),કીરીટ ઉર્ફે કે.સી. છોટાલાલ શાહ (રહે.સુરત),રમેશ તુલશીભાઇ (રહે.સુરત),શુભમ નંદકિશોરભાઇ કંધેડીયા (રહે.રાજકોટ),રોહીત ગોબરભાઇ ગોહેલ (રહે.ચિત્રા, ભાવનગર) ને મોકલી સટ્ટો રમાડતો હતો.આ બનાવ સંદર્ભે પોલીસે સાત શખ્સ વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Next Post
મ્યુનિ.ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો , ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંકમાં કપાત આવશે | Contro…

મ્યુનિ.ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો , ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંકમાં કપાત આવશે | Contro...

બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur…

બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur...

સિહોર પંથકની મહિલાની છેડતી કરી દુષ્કર્મ આચર્યું | A woman from Sehore parish was molested and raped

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સ…

8 months ago
વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

દેશના અનેક વિસ્તારોનું તાપમાન 44 ડિગ્રી : હીટવેવ એલર્ટ | Temperatures in many parts of the country a…

6 months ago
હરણી રોડ પર ડુપ્લિકેટ પોલીસે સિનિયર સિટિઝનને કહ્યું,આમ દાગીના પહેરીને ફરી ના શકો..ચેન-વીંટી લૂંટી ફર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News