gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડુપ્લીકેટ PSIનું લોન કૌભાંડ ખુલ્યું, ટ્રસ્ટના નામે કાવાદાવા કર્યા, મદદગારી કરનાર ભાઈ મોહસીન પકડાયો |…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
ડુપ્લીકેટ PSIનું લોન કૌભાંડ ખુલ્યું, ટ્રસ્ટના નામે કાવાદાવા કર્યા, મદદગારી કરનાર ભાઈ મોહસીન પકડાયો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Loan Scam : વડોદરામાં પકડાયેલા ડુપ્લીકેટ પીએસઆઇ મોબિન સોદાગરના કેસમાં પોલીસે વધુ તપાસ કરતા લોન કૌભાંડ પણ બહાર આવ્યું છે. જેથી પોલીસે તેના ભાઈની ધરપકડ કરી છે. 

તાંદલજાના અલ કબીર બંગ્લોઝ ખાતે રહેતા મોબીન સોદાગરને થોડા સમય પહેલા એસ.ઓ.જી એ ઝડપી પાડી મહત્વની ફાઈલો તેમજ દસ્તાવેજો કબજે કર્યા હતા. ડુપ્લીકેટ પીએસઆઇ તરીકે રોફ ઝાડતા મોબીન પાસેથી એસઆઇટીના ડુપ્લીકેટ આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ, પોલીસ લખેલી કાર સહિતની ચીજો મળી આવી હતી. જમીનના કેસોમાં સમાધાનની ભૂમિકા ભજવતા મોબિન સામે વડોદરા બાદ ભરૂચમાં પણ ગુનો નોંધાયો હતો. જે કેસોની તપાસ ચાલી રહી છે. 

દરમિયાનમાં વડોદરા એસ.ઓ.જી ની તપાસમાં ડુપ્લીકેટ પીએસઆઇના વડુ ખાતેના ટ્રસ્ટની વિગતો પણ બહાર આવી હતી. જે ટ્રસ્ટના તેણે હિસાબો પણ રજૂ કર્યા ન હતા તેમજ લોન ઉપર બે થી ત્રણ વાહનો લીધા હોવાની પણ વિગતો બહાર આવી હતી. જે પૈકી એક કાર વિકલાંગ વ્યક્તિના નામે લઈને વેચી દેવામાં આવી હતી. આ ઉપરાંત લોનના હપ્તા પણ ભરપાઈ કરતો ન હતો. 

વાહનોના લોન કૌભાંડમાં મોદીના ભાઈ મોહસીનનું પણ મદદગારીમાં નામ બહાર આવ્યું હતું. એક વાહન માટે તેણે બીજી વ્યક્તિ નો ફોટો દૂર કરી પોતાનો ફોટો લગાવીને લોન લીધી હોવાની વિગતો બહાર આવી હતી. જેથી એસ.ઓ.જી તેને પણ શોધી રહી હતી. પોલીસે તાંદલજાના મકાનમાંથી વોન્ટેડ મોહસીન સોદાગરને પણ ઝડપી પાડ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
જામનગર પોલીસની માનવતાપૂર્ણ કામગીરી : હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મુકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાન…

જામનગર પોલીસની માનવતાપૂર્ણ કામગીરી : હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મુકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાન...

જામજોધપુર ટાઉનમાં થયેલી રૂ.1,37,000 ની કિંમતના રોટાવેટરની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીની ધરપકડ | T…

જામજોધપુર ટાઉનમાં થયેલી રૂ.1,37,000 ની કિંમતના રોટાવેટરની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીની ધરપકડ | T...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામ પાસે આવેલી હાઇવે હોટલમાંથી મસમોટી વિજ ચોરી પકડાઈ : 23 લાખનું બિલ…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામ પાસે આવેલી હાઇવે હોટલમાંથી મસમોટી વિજ ચોરી પકડાઈ : 23 લાખનું બિલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં ‘કમજોર કડી’ બની ગયેલા નીતિશ કુમારે કેવી રીતે છાનામાના બાજી પલટી, જાણો કારણ | How Nitish Kum…

8 months ago
બહેન-બનેવીને ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સાળાએ બનેવીને માર માર્યો | Brother in law provoked by a fight bet…

11 months ago
નડિયાદ મનપામાં ગુપ્ત બેઠક મામલે સફાઈ કામદારો વચ્ચે મારામારી | Scavenger fights break out in Nadiad M…

10 months ago
સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News