gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરા જિલ્લાના રાજકારણમાં છેલ્લા 24 કલાકમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. રાયકા ગામના નિવાસી અને જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડે પક્ષપલટાની એવી પલટી મારી કે, બંને મુખ્ય પક્ષોના નેતાઓ પણ અચંબિત થઈ ગયા. ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા કિરણસિંહનો માત્ર એક જ દિવસમાં મોહભંગ થયો અને ઘર વાપસી કરીને પુનઃ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.

શું હતો સમગ્ર મામલો?

વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય હતા. જોકે, તાજેતરમાં કોંગ્રેસના અગ્રણીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આરોપ છે કે, કોંગ્રેસ દ્વારા તેમને અનેક પ્રકારની લોભામણી લાલચો, વચનો અને મોટા વાયદાઓ આપવામાં આવ્યા હતા. આ લાલચમાં આવીને કિરણસિંહે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

24 કલાકમાં જ કેમ પલટી મારી?

કોંગ્રેસમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ કિરણસિંહને ભાન થયું કે, તેમને આપવામાં આવેલા વચનો માત્ર ‘હથેળીમાં ચાંદ’ બતાવવા જેવી વાતો હતી. કોંગ્રેસની આંતરિક સ્થિતિ અને વ્યવસ્થા જોઈને તેમનો મોહભંગ થયો હતો. કિરણસિંહે અનુભવ્યું કે જે લાલચો આપવામાં આવી હતી તે ક્યારેય પૂરી થવાની નથી. પરિણામે, એક જ દિવસમાં તેમણે પલટી મારી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને પક્ષ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી.

આ પણ વાંચો : ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી આકરી આગાહી

ભાજપ જ વિકાસશીલ પાર્ટી

ભાજપમાં પુનઃ જોડાયા બાદ કિરણસિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી જ એક સતત વિકાસશીલ પાર્ટી છે, જે પ્રજાકીય કાર્યોમાં માને છે. ભાજપ નાનામાં નાના માણસની ચિંતા કરે છે. કોંગ્રેસે મને લાલચ આપીને બોલાવ્યો હતો, પરંતુ 24 કલાકમાં જ મને સત્ય સમજાઈ ગયું અને મેં ફરીથી માતૃસંસ્થામાં આવવાનો નિર્ણય કર્યો.

રાજકીય મોરચે ચર્ચા

આ ઘટનાને પગલે વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક મજબૂત સદસ્યને પોતાની તરફ ખેંચ્યાના એક જ દિવસમાં ગુમાવવો પડ્યો છે. બીજી તરફ, ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના સક્રિય કાર્યકરોને લાંબો સમય પક્ષથી દૂર રાખવા મુશ્કેલ છે.

આ પણ વાંચો : ભાવનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસમાં જોડાયાના 3 જ કલાકમાં પૂર્વ કોર્પોરેટરની ભાજપમાં ઘરવાપસી, જુઓ શું કારણ આપ્યું

આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો કેસરીયો 2 - image

ભાવનગરમાં પણ થઇ ચુક્યું છે ‘નેતાજીનું’ હૃદયપરિવર્તન

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજકારણમાં આયા રામ ગયા રામની ભાવના નવી નથી. અગાઉ પણ ભાવનગરના સ્થાનિક રાજકારણમાં આજે એક હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપના વડવા ‘બ’ વોર્ડના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં જ ભાજપનો ત્યાગ કર્યો હતો. જો કે માત્ર 3 જ કલાકમાં તેમની આંખો ઉઘડી ગઇ હતી અને તેઓએ ઘરવાપસી કરી લીધી હતી. 

સેજલબેનની સ્પષ્ટતા પણ ચોંકાવનારી

ભાજપમાં પુનઃ જોડાયા બાદ સેજલબેને આક્ષેપ કર્યો હતો કે, તેમને ભોળવીને અને લાલચ આપીને કોંગ્રેસમાં લઈ જવામાં આવ્યા હતા. પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેમણે ત્વરિત ભાજપમાં પરત ફરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. સામે પક્ષે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ ડર અને દબાણનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસના મતે સેજલબેન સામેથી વિચારધારાથી પ્રેરાઈને આવ્યા હતા, પરંતુ ભાજપે ધાક-ધમકીથી તેમને પરત ખેંચ્યા છે. સોશિયલ મીડિયા પર આ ‘ટૂંકા ગાળાના પક્ષ પલટા’ની ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાક્રમે આગામી ચૂંટણીના જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી | Gujarat Weather Update…

ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી | Gujarat Weather Update...

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી | gujara…

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી | gujara...

વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …

વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે | AI software installation to be done in Darjipura R…

દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે | AI software installation to be done in Darjipura R…

12 months ago
સાયલા, ચુડા, લીંબડી તાલુકામાં વીજ તંત્રના દરોડા, 22 જોડાણમાં ગેરરીતિ પકડાઇ | electricity systems in …

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાં વીજ તંત્રના દરોડા, 22 જોડાણમાં ગેરરીતિ પકડાઇ | electricity systems in …

11 months ago
ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

12 months ago
એક્ટિવાના વાહને ટક્કર મારતા મહિલા નગરસેવકના પતિનું મોત | Woman corporator’s husband dies after being…

એક્ટિવાના વાહને ટક્કર મારતા મહિલા નગરસેવકના પતિનું મોત | Woman corporator’s husband dies after being…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News