gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા નજીક પાતરવેણી ગામમાં વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં હાલાકી | Farmers face p…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરા નજીક પાતરવેણી ગામમાં વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં હાલાકી | Farmers face p…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામમાં વાયર ચોરી અને વીજ સમસ્યાથી ખેતરમાં ઉભા પાક માટે પાણીનું સંકટ સર્જાતા પોલીસમાં અરજી આપી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. વરણામા પોલીસ સ્ટેશનના પીઆઈને ગામના રહીશે લેખિત અરજી આપી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે. અરજીમાં જણાવાયું છે કે, તા.૩ એપ્રિલે ગામના થાંભલાના વીજ વાયરો અજાણ્યા તત્વો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યા છે. આ ઘટનાના કારણે ગામની આઠ મોટર બંધ પડી ગઈ છે, જેના કારણે પાણી મળતું નથી અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

પાણીના અભાવે ખેતી પર પણ સીધી અસર પડી રહી છે. ખાસ કરીને દિવેલા, તુવેર અને સુઠીયા જેવા પાક સુકાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. રહીશે તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ રહીશે જાંબુવા વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરને પણ લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે તેમના ઘરનું વીજ મીટર છેલ્લા બે મહિનાથી બગડેલું છે. વારંવાર જાણ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ઘરમાં વીજ પુરવઠો બંધ છે.

રહીશે વધુમાં જણાવ્યું છે કે તેમના ઘર નજીક વાંદરાઓ દ્વારા અનેક વખત વાયરો તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે જોખમ પણ ઉભું થયું છે. તેથી તાત્કાલિક નવા વાયરો નાખવા તેમજ મીટર બદલવાની માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …
GUJARAT

May 26, 2026
AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

Next Post
અમદાવાદ: ‘બાળક તમારું નથી’ કહી સાસરિયાએ જમાઈને આપી જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ | Paterni…

અમદાવાદ: 'બાળક તમારું નથી' કહી સાસરિયાએ જમાઈને આપી જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ | Paterni...

અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a…

અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a...

ચૂંટણી 2026 : 3 રાજ્યોમાં જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84% વોટિંગ, પુડુચેરીમાં અથડામણ, પોલીસનો લાઠીચ…

ચૂંટણી 2026 : 3 રાજ્યોમાં જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84% વોટિંગ, પુડુચેરીમાં અથડામણ, પોલીસનો લાઠીચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર | Market eyes today’s decision of…

8 months ago
બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil…

1 year ago
પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ મંત્રાલય

સણોસરા ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after two bikes collide near Sanosara v…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News