gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ‘બાળક તમારું નથી’ કહી સાસરિયાએ જમાઈને આપી જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ | Paterni…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ‘બાળક તમારું નથી’ કહી સાસરિયાએ જમાઈને આપી જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ | Paterni…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં પિતૃત્વના વિવાદને લઈને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 32 વર્ષીય યુવકે તેના સાસરિયા સામે માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પત્નીએ ‘બાળક તમારું નથી’ તેવી ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલો આ પારિવારિક વિવાદ હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઈટથી થયા હતા લગ્ન

પોલીસ ફરિયાદ અનુસાર, કુબેર નગરના રહેવાસી 32 વર્ષીય મોહિત ખટનાએ ડિસેમ્બર 2024માં નાગપુરની ખુશી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકાત એક ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ દ્વારા થઈ હતી. લગ્ન બાદ પત્ની અમદાવાદ રહેવા આવી હતી. પત્ની ગર્ભવતી થતા ડિલિવરી માટે નાગપુર તેના પિયર ગઈ હતી. આ દરમિયાન 28મી જાન્યુઆરી 2026ના રોજ પુત્રીના જન્મ બાદ જ્યારે મોહિત નાગપુર ગયો, ત્યારે તેની પત્નીએ એવું કહીને ચોંકાવી દીધો હતો કે ‘આ બાળક તમારું નથી’. આ નિવેદન બાદ બંને પરિવારો વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો.

સાસરિયાઓ દ્વારા ધમકીનો આરોપ

મોહિત ખટનાએ પોતાની ફરિયાદમાં ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, છઠ્ઠી ફેબ્રુઆરી 2026ના રોજ સાસુ લલિતા મોટઘરેએ ફોન પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે 19મી માર્ચના રોજ  સસરા મોહન મોટઘરેએ ફોન કરીને ધમકી આપી હતી કે જો તે નાગપુર આવશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. પત્નીને પરત મોકલવાનો ઈનકાર કરીને સાસરિયાઓ સતત ફોન પર હેરાનગતિ કરી રહ્યા હોવાનો પણ દાવો કરાયો છે.

આ સમગ્ર મામલો આઠમી એપ્રિલના રોજ મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પિતૃત્વના વિવાદ અને ધમકીના આરોપો અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …
GUJARAT

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

May 26, 2026
AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…
GUJARAT

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

May 26, 2026
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

May 26, 2026
Next Post
અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a…

અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a...

ચૂંટણી 2026 : 3 રાજ્યોમાં જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84% વોટિંગ, પુડુચેરીમાં અથડામણ, પોલીસનો લાઠીચ…

ચૂંટણી 2026 : 3 રાજ્યોમાં જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84% વોટિંગ, પુડુચેરીમાં અથડામણ, પોલીસનો લાઠીચ...

મોટો કડાકો! ચાંદી એકઝાટકે 8,000 રૂપિયા સસ્તી, સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી | Gold and Silver…

મોટો કડાકો! ચાંદી એકઝાટકે 8,000 રૂપિયા સસ્તી, સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી | Gold and Silver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના | Girl Allege…

નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના | Girl Allege…

8 months ago
રશિયન ક્રૂડ ખરીદવાની મંજૂરી હોવા છતાં અમેરિકાનું આ પાખંડ કેમ?… ભારતીય રિફાઈનરીઓ લાલઘૂમ | indian re…

રશિયન ક્રૂડ ખરીદવાની મંજૂરી હોવા છતાં અમેરિકાનું આ પાખંડ કેમ?… ભારતીય રિફાઈનરીઓ લાલઘૂમ | indian re…

9 months ago
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

2 months ago
PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ | Govt…

PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ | Govt…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News