gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો | Smugglers are rampant in the city: 33 inc…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો | Smugglers are rampant in the city: 33 inc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના અલગ અલગ પોલીસ મથકના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા ૨૫ દિવસ દરમિયાન ચોરીના ૩૩ બનાવો નોંધાયા છે, આ બનાવોમાં લોકો લાખો રૂપિયાની મત્તા ગુમાવી બેઠા છે.

ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં અજાણ્યા તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી દાગીના, રોકડ, કિંમતી સામાન ચોરી ગયા છે. ઉપરાંત મંદિરોમાં પણ તસ્કરો હાથ સાફ કરી જતા સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે કે, શહેરમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, હજુ પણ તસ્કરો નવી-નવી રીતો અપનાવીને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.

તો બીજી તરફ, અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા હોવા છતાં ગુનેગારોને રોકવામાં સફળતા મળી રહી નથી. કેટલાક કિસ્સામાં કેમેરામાં ચહેરા કે વાહનની ઓળખ સ્પષ્ટ રીતે થઈ શકતી નથી. કેમેરા હોવા છતાં ઉપયોગી પુરાવા મળતા નથી. અનેક સ્થળોએ કેમેરા નોન-ફંક્શનલ હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક કેસોમાં તો ઘટના બાદ જાણવા મળે છે કે, કેમેરા બંધ હતા, જેના કારણે તપાસમાં મુશ્કેલી થાય છે. તસ્કર ચહેરો ઢાંકી કે હેલ્મેટ પહેરીને ગુનાઓ અંજામ આપે છે, જેથી ઓળખ શક્ય નબને.

સીસીટીવીના અમલમાં ઢીલાશ

રહેણાંક સોસાયટીઓ, બિલ્ડીંગો અને કોમર્શિયલ સેન્ટરોમાં સુરક્ષા વધારવા હાઈ ડેફિનેશન – નાઈટ વિઝન ધરાવતા સીસીટીવી કેમેરા ફરજિયાત છે. સમગ્ર વિસ્તાર આવરી લે તેવી વ્યવસ્થા ઉભી કરવાની અને જરૂરી સમયે અધિકૃત અધિકારીઓ સરળતાથી ફૂટેજ ચેક કરી શકે તેવો નિર્દેશ છે. છતા આ જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. હજુ પણ ઘણી સોસાયટીઓમાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ નથી.

અલગ અલગ પોલીસ સ્ટેશને કેસોની સંખ્યા

-ઘરફોડચોરી-6

-મંદિરમાં ચોરી – ૪

-ચોરીનો પ્રયાસ – ૨

– ગોડાઉન/ખુલ્લી જગ્યા/કંપનીમાં ચોરી – ૪

-વાહન ચોરી – ૧૨

-મોબાઈલ ચોરી -૩

– મોબાઇલ સ્નેચિંગ – ૧

-ડિકી તોડી ચોરી – ૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…
GUJARAT

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

May 29, 2026
બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…
GUJARAT

બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…

May 29, 2026
અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…
GUJARAT

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…

May 29, 2026
Next Post
છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત | 9 dead 36 injured in 32 accidents in …

છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત | 9 dead 36 injured in 32 accidents in ...

અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો | Ahmedaba…

અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો | Ahmedaba...

સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ | ​Girls Drown in…

સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ | ​Girls Drown in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

3 months ago
પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના…

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના…

10 months ago
VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો | Massive Do…

VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો | Massive Do…

2 weeks ago
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત | Around 6 hou…

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત | Around 6 hou…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News