gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

UPI ટ્રાન્ઝેક્શનમાં નવેમ્બરમાં જંગી ઉછાળો, રૂ.24.58 લાખ કરોડનું રેકોર્ડબ્રેક પેમેન્ટ | UPI Payments …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in Business
0 0
0
UPI ટ્રાન્ઝેક્શનમાં નવેમ્બરમાં જંગી ઉછાળો, રૂ.24.58 લાખ કરોડનું રેકોર્ડબ્રેક પેમેન્ટ | UPI Payments …
0
VIEWS
Share on FacebookShare on Twitter

UPI Transaction In November 2025 : ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા થતા ડિજિટલ પેમેન્ટ્સમાં નવેમ્બરમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. 28 નવેમ્બર સુધીના આંકડા મુજબ, યુપીઆઈ દ્વારા રૂપિયા 24.58 લાખ કરોડ મૂલ્યના 19 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે. ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા જારી કરાયેલા ડેટા પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. નવેમ્બર 2024માં યુપીઆઈ દ્વારા રૂ.21.55 લાખ કરોડ મૂલ્યના 15.48 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા.

યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 23 ટકા વધ્યું

ડેટા મુજબ, ગયા મહિને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નવેમ્બર 2024ની સરખામણીમાં લગભગ 23 ટકા વધ્યું છે, જ્યારે ટ્રાન્ઝેક્શનના મૂલ્યમાં લગભગ 14 ટકાની વૃદ્ધિ થઈ છે. છેલ્લા બે વર્ષમાં ટ્રાન્ઝેક્શનમાં લગભગ 70 ટકા અને મૂલ્યમાં 41 ટકાની વૃદ્ધિ થઈ છે. 

આ પણ વાંચો : 12 સરકારી બેંકોનું મર્જર કરીને 4 ‘વર્લ્ડ ક્લાસ બેંક’ બનાવાશે, કર્મચારીઓનું નોકરીઓનું શું થશે? જાણો

યુપીઆઈથી ગત વર્ષ કરતા ટ્રાન્જેક્શનમાં વધારો

નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં યુપીઆઈ દ્વારા 12.41 અબજનું ટ્રાન્ઝેક્શન થયું છે, જેની સરેરાશ દૈનિક મુજબ 68.96 કરોડ અને દૈનિક મૂલ્ય રૂ.91,324 કરોડ નોંધાયું છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં આ જ સમયગાળા દરમિયાન સરેરાશ દૈનિક મુજબ 51.60 કરોડ અને સરેરાશ દૈનિક મૂલ્ય રૂ.71,839 કરોડ નોંધાયું હતું.

આ પણ વાંચો : દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલીઓનું સરન્ડર

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
દેશની સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ રાજ્યોમાં બનાવશે રાફેલ-બ્રહ્મોસથી સજ્જ સૈન્ય …

દેશની સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ રાજ્યોમાં બનાવશે રાફેલ-બ્રહ્મોસથી સજ્જ સૈન્ય ...

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણ…

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- 'હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય', જાણ...

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ માર…

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ માર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

4 weeks ago
હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું | National …

હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું | National …

6 months ago
સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

2 months ago
અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી | Before the Appeal …

અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી | Before the Appeal …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News