gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અધ્યાપકો અને કર્મચારીઓને પરીક્ષા વચ્ચે ચૂંટણીની ફરજ સોંપાતા અવઢવ | msu teachers and employees given …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
અધ્યાપકો અને કર્મચારીઓને પરીક્ષા વચ્ચે ચૂંટણીની ફરજ સોંપાતા અવઢવ | msu teachers and employees given …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એક તરફ મોટાભાગની ફેકલ્ટીઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે તો બીજી તરફ યુનિવર્સિટીના સેંકડો કર્મચારીઓ અને શિક્ષકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ફરજ સોંપવામાં આવી છે.જેના કારણે યુનિવર્સિટી સત્તાધીશો અને ડીન મૂંઝવણમા મૂકાયા છે.

મળતી વિગતો પ્રમાણે ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શુક્રવારે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.બીજી તરફ ૭ એપ્રિલથી ફેકલ્ટીઓમાં પરીક્ષા ચાલી રહી હોવાથી ચૂંટણી તાલીમમાં જનારા અધ્યાપકો અને કર્મચારીઓ પરીક્ષાની ફરજ બજાવવા હાજર નહીં રહી શકે.છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી શકાય તેમ પણ નથી.જેના કારણે  ફેકલ્ટી ડીનોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.

આ મુદ્દે  ફેકલ્ટીઓમાંથી યુનિવર્સિટી હેડ ઓફિસમાં પણ રજૂઆતો થઈ હતી.જેના કારણે સત્તાધીશોએ જિલ્લા ચૂંટણી તંત્રને પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા અધ્યાપકો અને  કર્મચારીઓને ચૂંટણીની ફરજ નહીં સોપવા માટે પણ અપીલ કરી છે.જોકે જિલ્લા તંત્ર આ અપીલ માન્ય રાખે તેવી શક્યતાઓ ઓછી છે.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનું કહેવું છે કે, ચૂંટણીની તાલીમ હોવા છતા ફેકલ્ટીઓને પરીક્ષા લેવામાં વાંધો નહીં આવે.કોઈ ફેકલ્ટી તરફથી પરીક્ષા રદ કરવા માટે ભલામણ થઈ નથી.

મેનેજમેન્ટ ફેકલ્ટીને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પસંદ થયેલા 

વિદ્યાર્થીઓ માટે તા.૧ મે પહેલા પરીક્ષા પૂરી કરવી પડે તેમ છે

યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીની હાલત કફોડી છે.મેનેજમેન્ટ ફેકલ્ટીમાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે અને લગભગ તમામ  કર્મચારીઓ અને અધ્યાપકોને ચૂંટણીની ફરજ સોંપાઈ છે.તેમને તાલીમ માટે પણ જવાનું છે.બીજી તરફ સત્તાધીશોને પરીક્ષા તા.૧ મે પહેલા પૂરી કરવી પડે તેમ છે.કારણકે પરીક્ષા આપી રહેલા ૪૫ જેટલા વિદ્યાર્થીઓની કેમ્પસ ઈન્ટરવ્યૂમાં જ નોકરી માટે પસંદગી થઈ ચૂકી છે.આ વિદ્યાર્થીઓને તા.૧ મેના રોજ નોકરી પર હાજર થવાનું છે.આમ સત્તાધીશોને આ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સંજોગોમાં પરીક્ષા લેવી પડે તેમ છે.મેનેજમેન્ટ ફેકલ્ટી ડીને આ મુદ્દે ચૂંટણી તંત્રના એક અધિકારીને રજૂઆત પણ કરી હતી.જોકે  જિલ્લા ચૂંટણી તંત્ર આ મુદ્દે અધ્યાપકો અને કર્મચારીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવાના મૂડમાં નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
યુનિ.માં એક વર્ષમાં બીજી વખત 508 પીએચડી જગ્યાઓ માટે પ્રવેશ કાર્યવાહી | admission for phd in msu

વાઘોડિયામાં ટુ વ્હિલર પર બીયર લઇને જતા બે શખ્સોની ધરપકડ | beer caught near rustampura

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં ભાજપે માત્ર 2 ને રિપિટ કર્યા,પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારો કપાયા…

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં ભાજપે માત્ર 2 ને રિપિટ કર્યા,પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારો કપાયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા | Six accused arrested for obstructing the …

8 months ago
AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba…

5 months ago
ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો | A tank was built for Ganpati immersion …

10 months ago
તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News