gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં ભાજપે માત્ર 2 ને રિપિટ કર્યા,પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારો કપાયા…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં ભાજપે માત્ર 2 ને રિપિટ કર્યા,પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારો કપાયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરતાં માત્ર બે જ મહિલા સદસ્ય રિપિટ થયા છે.જ્યારે મોટા ભાગનાની બેઠકો  બદલાઇ ગઇ છે અને બાકીનાને કાપી નાંખવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાની ભાદરવા બેઠક સામાન્ય હતી.પરંતુ ત્યાં તેમના પતિની જગ્યાએ આકાશસિંહને ટિકિટ અપાઇ છે.આવી જ રીતે ઉપપ્રમુખ અશ્વિન વકીલની જગ્યાએ તેના પુત્ર હર્ષિલને સિમળીયા બેઠક પર ટિકિટ અપાઇ છે.

ડેસરના મનિષાબેન દલપતભાઇ પરમાર અને શેરખી ના હર્ષાબેન હિતેન્દ્રસિંહ પરમારને રિપિટ કરવામાં આવ્યા છે.જ્યારે, મોભા બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુધાબેન પરમાર અને વિપક્ષીનેતા કમલેશ પરમારના ભત્રીજા રાજવીર આનંદભાઇને ટિકિટ મળી છે.

સોખડા  બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ફરી કોંગ્રેસમાં જોડાઇ એક જ દિવસમાં ફરીથી ભાજપમાં જોડાઇ ગયેલા કિરણભાઇ રાઠોડના પત્ની હેમાબેનને તેમજ યુટયુબર તરીકે ઓળખાતા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારને પોર બેઠક પર ટિકિટ અપાઇ છે.આવી જ રીતે તાલુકા પંચાયતના બીરેન ઘનશ્યામભાઇ પટેલને અનગઢ બેઠક પર તેમજ ચોકારી  બેઠક પર પૂર્વ સદસ્ય ગણપતસિંહ જાદવના પુત્ર મુકેશને ટિકિટ અપાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
હુજરત પાગા રોડના એસેસરિઝના વેપારીનો દુકાનમાં જ આપઘાત | Accessories dealer on Hujrat Paga Road commit…

હુજરત પાગા રોડના એસેસરિઝના વેપારીનો દુકાનમાં જ આપઘાત | Accessories dealer on Hujrat Paga Road commit...

નવાયાર્ડના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ | License of medical store in Navayard permanently…

નવાયાર્ડના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ | License of medical store in Navayard permanently...

ગોલ્ડન બ્રિજ જંક્શનવાળો રસ્તો ૧૫ દિવસ માટે બંધ | Golden Bridge Junction road closed for 15 days

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી…

1 year ago
દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના, પૂરપાટ દોડતી કારે પગપાળા જતાં બેને કચડ્યાં, એકની લાશ કલાકો પડી રહી | d…

યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News