gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો : લાકડાના ધોકાથી ઇજા, ત્રણ સામે ગુનો નોંધાયો | Attack on yout…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો : લાકડાના ધોકાથી ઇજા, ત્રણ સામે ગુનો નોંધાયો | Attack on yout…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ તા.09-04-2026ના રોજ સવારે આશરે 7:30 વાગ્યાના સમયે નાની ભગેડી ગામની પ્રાથમિક શાળા પાસે રોડ ઉપર આવબનાવ બન્યો હતો. ફરિયાદી વનરાજભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ. 38, રહે. દાવલી ગામ) પોતાની દીકરીને શાળાએ મૂકવા ગયા હતા ત્યારે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી, જે દરમ્યાન આરોપી સુરેશભાઈ વાલાભાઈ મકવાણા તથા હંસાબેન સુરેશભાઈ મકવાણા દ્વારા ફરિયાદીને ગાળો આપી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી સુરેશભાઈએ લાકડાના ધોકાથી માથા, હાથ અને પગના ભાગે ઘા મારી ઈજા પહોંચાડતા ફરિયાદીના માથામાંથી લોહી નીકળ્યું હતું તેમજ પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી.

પછી આરોપી નાનજીભાઈ દેવશીભાઈ મકવાણા પણ ઘટનાસ્થળે આવી જોડાયા હતા, અને ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમો 115(2), 118(1), 117(2), 352, 351(2), 351(3), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો
GUJARAT

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો

April 10, 2026
ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…

અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

Next Post
જામનગરમાં IPLની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલો એક તબિબ પકડાયો, મો…

જામનગરમાં IPLની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલો એક તબિબ પકડાયો, મો...

જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા | Jamnagar Pol…

જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા | Jamnagar Pol...

Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa…

8 months ago
માતર તાલુકાના ત્રાજ ગામમાં અશાંતધારો લાગુ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત | Villagers submit a repre…

4 weeks ago
ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, DCP સફિન હસનને રાજકીય પાર્ટીઓ દ્વારા ટાર્ગેટ કરવા …

સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News