gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ આઇબીએ સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી સરકાર વિરૂદ્ધની પોસ્ટ અને તરફેણની પોસ્ટની વિગતો એકઠી કરીને પોલીસને આપી હતી. ત્યારે ક્રાઇમબ્રાંચ પણ ચૂંટણીમાં સરકારની ભૂમિકા હોય તેમ શહેરના કેટલાંક સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને બોલાવ્યા હતા અને તેમને સરકારની યોજનાઓ અંગે કામગીરી અનુસંધાનની પોસ્ટ મુકવા તેમજ વિપક્ષ કે સ્થાનિક લોકો દ્વારા દર્શાવવામાં આવતો વિરોધ ન બતાવવા માટે સમજાવટ કરીને આડકતરી રીતે દબાણ ઉભુ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇન્સ્ટાગ્રામ, યુ ટયુબ અને ફેસબુક જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પ્રજાના સ્થાનિક પ્રશ્નો અને શાસક પક્ષ દ્વારા કરવામાં ન આવેલી કામગીરી અનુસંધાનમાં મુકવામાં આવતી પોસ્ટના કારણે નકારાત્મક પ્રચાર થઇ શકે તેમ હોવાનો તેમજ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાંક મુદ્દાઓને સ્થાનિક લોકો સમર્થન આપી શકે તેમ હોવાનો રિપોર્ટ ઇન્ટેલીજન્સ બ્યુરોએ આપ્યો હતો.

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો 2 - imageજે  અનુસંધાનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ક્રાઇમબ્રાંચને ચૂંટણી અંગે બિન સત્તાવાર કામગીરી સોંપી છે. જેમાં અમદાવાદમાં કામ કરતા સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને  ક્રાઇમબ્રાંચ દ્વારા તેડુ આવ્યું હતું. જેમાં  ક્રાઇમબ્રાંચના કેટલાંક પોલીસ ઇન્સ્પેક્ટરોએ તમામના વ્યક્તગત બોલાવીને તેમના દ્વારા મુકવામાં આવતી પોસ્ટ અંગે રિવ્યુ કરીને સરકારને નુકશાન કરતી પોસ્ટ ન મુકવા માટે દબાણ કરીને આડકતરી રીતે ધમકાવવામાં આવ્યા હતા.

એટલું જ તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે  તેમને સરકારની યોજનાઓ અને અમદાવાદમાં કરેલી કામગીરીની પોસ્ટ તેમના સોશિયલ મિડીયા મુકવા માટે દબાણ કરાયું હતુ. જેમાં વિરોધ કરનાર સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સરને ત્યાં સુધી ધમકી અપાઇ હતી કે પોલીસ તેમના સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ અને યુ ટયુબને સ્ટ્રાઇક આપીને બંધ પણ કરાવી શકે છે. જેથી મોટાભાગના લોકોએ ડરીને પોલીસને વાતને માની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું...

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj...

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિ કમાતો નથી,પત્નીને નોકરી કરવા દેતો નથી,માર મારે છે..5 સંતાનનું પેટ કેવી રીતે ભરવું.. પત્નીએ ઘરછોડ…

પતિ કમાતો નથી,પત્નીને નોકરી કરવા દેતો નથી,માર મારે છે..5 સંતાનનું પેટ કેવી રીતે ભરવું.. પત્નીએ ઘરછોડ…

1 year ago
કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે ગુનો નોંધાયો, ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી અધમૂઓ કર્યો હતો…

કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે ગુનો નોંધાયો, ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી અધમૂઓ કર્યો હતો…

3 months ago
દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…

દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…

1 year ago
અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો ત…

અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો ત…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News