gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટંકારાના લજાઇ ગામે પત્નીની હત્યા કરી પતિએ લાશ ઝાડીમાં ફેંકી દીધી | Husband kills wife in Lajai villa…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
ટંકારાના લજાઇ ગામે પત્નીની હત્યા કરી પતિએ લાશ ઝાડીમાં ફેંકી દીધી | Husband kills wife in Lajai villa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘તારા કારણે મારી પહેલી પત્ની ચાલી ગઇ’ તેમ કહી પિત્તો ગુમાવ્યો  : મૃતદેહને ફેંકવા સાથે આવવાની ના પાડનાર તરૂણ વયના પુત્રને પણ મારી નાખવાની ધમકી આપી : આરોપી પકડાયો 

મોરબી, : ટંકારાના લજાઈ નજીક કારખાનાની ઓરડીમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતાં ‘મારી પહેલી પત્ની તારા કારણે ચાલી ગઇ’ તેમ કહી પતિએ નવી પત્નીને કોઈ બોથડ પદાર્થનો ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. તેણે મૃતદેહ ઠંડા કલેજે મંદિરથી આગળ ડેમની સામે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો, એટલું જ નહીં, મૃતદેહ ફેંકવા સાથે આવવાની ના પાડનાર સગીર વયના દીકરાને પણ તેણે મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લીધો છે.

લજાઈ  ગામની સીમમાં ભીમનાથ રોડ પર સિલ્વર પ્લાસ્ટિક કારખાનાની ઓરડીમાં રહેતા સાહિલ સંજયભાઈ ભોજવિયા (ઉ.વ. 17)એ આરોપી પિતા સંજય ગોવિંદભાઈ ભોજવિયા વિરૂધ્ધ  હત્યાની ફરિયાદ નોંધાવી છે. તેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદીના માતા ગંગાબેને આઠ વર્ષ પહેલાં અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા ત્યાર બાદ પિતા સંજયભાઈએ શકુબેન સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં ફરિયાદી તેમજ નવા માતા શકુબેન અને પિતા સંજયભાઈ અને અન્ય ભાઈ-બહેનો ઘરે હાજર હતા ત્યારે  સંજયભાઈએ શકુબેન સાથે ઝગડો કરીને કહ્યું હતું કે, તારા કારણે મારી જૂની પત્ની ગંગા મને અને  છોકરાઓને મુકીને ચાલી ગઇ. ઝઘડાને કારણે સાહિલ અને અન્ય ભાઈ-બહેનો બીજા રૂમમાં સૂવા જતા રહ્યા હતા.

બીજા દિવસે સવારે સંજયભાઈએ સાહિલને ઉઠાડીને કહ્યું કે, ‘મેં તારી નવી માતા શકુને મારી નાખી છે. તેને નાખવા જવાની છે. જેથી તુ મારી સાથે ચાલ’. પણ સાહિલે સાથે જવાની ના પાડતા સંજયે સાહિલને પણ મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શકુબેનના મૃતદેહને રિક્ષામાં સંજયભાઇ લઇ જતા સાહિલ તેની પાછળ ગયો હતો. શકુબેનના મૃતદેહ ભીમનાથ મંદિરથી આગળ ડેમની સામે બાવળની કાંટમાં ફેંકી દેતા સાહિલે આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર આવી મૃતદેહ પી.એમ. માટે ખસેડયો હતો. પોલીસે આરોપી સંજયને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા | Five injured in accident near Otha village in Mahuva

મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા | Five injured in accident near Otha village in Mahuva

તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …

તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch's ...

60 લાખની છેતરપિંડીમાં ‘આપ’ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક | 2 arrested including AAP’s Saurashtr…

60 લાખની છેતરપિંડીમાં 'આપ'ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક | 2 arrested including AAP's Saurashtr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફેબુ્રઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિની સ્થિતિ મજબૂત જ્યારે સેવા ક્ષેત્રમાં સ્થિરતા | Manufacturing activit…

ફેબુ્રઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિની સ્થિતિ મજબૂત જ્યારે સેવા ક્ષેત્રમાં સ્થિરતા | Manufacturing activit…

6 months ago
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

10 months ago
શહેરના 147 કેન્દ્રો પર 30475 ઉમેદવારો આજે ટેટ પરીક્ષા આપશે | 30000 candidates will appear in tet exa…

શહેરના 147 કેન્દ્રો પર 30475 ઉમેદવારો આજે ટેટ પરીક્ષા આપશે | 30000 candidates will appear in tet exa…

8 months ago
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News