gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sharad Pawar On Pahalgam Terror Attack: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પાકિસ્તાન વિરૂદ્ધ થઈ રહેલી કાર્યવાહીઓ પર સાવચેતી રાખવા સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારની આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાન ચુપ નહીં બેસે. સિંધુદુર્ગમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં પવારે કહ્યું કે, આજે આપણે જે પણ નિર્ણય લઈ રહ્યા છીએ, તેનો પાકિસ્તાન ભવિષ્યમાં જવાબ આપશે. મને નથી લાગતું કે, પાકિસ્તાન શાંત બેસશે.

પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી

કાશ્મીરના પર્યટન સ્થળ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતા. આ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સિંધુ જળ સંધિ પર રોક, રાજકીય સંબંધોમાં ઘટાડો અને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા સામેલ છે. વધુમાં  બંને દેશો વચ્ચે એકમાત્ર જમીની સરહદ માર્ગ વાઘા-અટારી બોર્ડર પણ બંધ કરી છે. ભારતમાં પાકિસ્તાન રાજદ્વારીઓની સંખ્યા 55થી ઘટાડી 30 કરી છે. સામે  પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે ભારત સાથે તમામ દ્વિપક્ષીય વેપાર સંબંધો સમાપ્ત કર્યા છે. ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કર્યું છે. શિમલા કરાર સ્થગિત કરવાની ધમકી આપી છે.

હવાઈ મુસાફરી મોંઘી બનશેઃ પવાર

પવારે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર પર પ્રકાશ પાડતાં કહ્યું કે, યુરોપ જનારી તમામ ફ્લાઈટ્સ પાકિસ્તાન થઈને જાય છે. જો આ હવાઈ રૂટ બંધ કરવામાં આવ્યો તો હવાઈ યાત્રા મોંઘી બનશે. નિષ્ણાતો અનુસાર, પાકિસ્તાનનો હવાઈ રૂટ બંધ થતાં પશ્ચિમ એશિયા, કોક્સ રિજન, યુરોપ, બ્રિટન અને ઉત્તર અમેરિકા જતી તમામ ફ્લાઈટ પર અસર થશે. ફ્લાઈટનો સમય અને ઈંધણનો ખર્ચ વધશે. જેથી વિમાન ભાડું મોંઘુ થશે. પવારે 2019માં પુલવામા હુમલા બાદની સ્થિતિને યાદ કરતાં કહ્યું કે, જ્યારે પાકિસ્તાને ચાર મહિના સુધી પોતાનુ હવાઈ ક્ષેત્ર બંધ રાખ્યું હતું ત્યારે ભારતીય એરલાઈન્સને આશરે રૂ. 700 કરોડનું નુકસાન થયુ હતું.

આ પણ વાંચોઃ ‘જો ભારત પાણી રોકશે તો અમે…’, ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી

સુરક્ષામાં ભારે ચૂક

આતંકવાદી હુમલા અંગે પવારે કેન્દ્ર સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. સરકાર કહે છે કે, કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયો છે. પરંતુ આ ઘટના સાક્ષી બની છે કે, સુરક્ષામાં ભારે ચૂક થઈ છે. વધુમાં આપણે સત્ય પણ જાણતા નથી કે, પહલગામના આતંકવાદીઓએ પર્યટકોની હત્યા કરતાં પહેલાં તેમનો ધર્મ પૂછ્યો હતો કે નહીં. મહિલાઓને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ પુરૂષોની હત્યા કરવામાં આવી.

આતંકવાદ વિરૂદ્ધ અમે સરકાર સાથે છીએ

ગઈકાલે શરદ પવારે આતંકવાદ વિરૂદ્ધ પોતે સરકાર સાથે હોવાનું નિવેદન આપ્યું હતું કે, હાલ કોઈનું પણ રાજીનામું માગવાનો સમય નથી. અમે તમામ વિપક્ષ સરકાર સાથે છીએ. સરકાર આંતકવાદ વિરૂદ્ધ જે પણ પગલાં લેશે અમે તેમની સાથે છીએ. આ મામલે અમે રાજકીય ભેદભાવ રાખીશું નહીં.

'પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે...' પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…
INDIA

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

May 20, 2026
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

May 20, 2026
Next Post
ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં | implementin…

ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં | implementin...

પહલગામ હુમલામાં પાકિસ્તાનનું સીધું કનેક્શન, ભારતે વિદેશી સરકારોને આપ્યા પુરાવા | pahalgam attack ind…

પહલગામ હુમલામાં પાકિસ્તાનનું સીધું કનેક્શન, ભારતે વિદેશી સરકારોને આપ્યા પુરાવા | pahalgam attack ind...

અહિંસા જરૂરી પણ અત્યાચારીઓને સબક શીખવાડવો પણ આપણો ધર્મ: મોહન ભાગવત | mohan bhagwat first reaction on…

અહિંસા જરૂરી પણ અત્યાચારીઓને સબક શીખવાડવો પણ આપણો ધર્મ: મોહન ભાગવત | mohan bhagwat first reaction on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi…

1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi…

10 months ago
IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…

IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…

7 months ago
પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીને લઈને વધ્યો વિવાદ, ચંડીગઢથી લઈને દિલ્હી સુધી બેઠકોનો દોર | Controversy…

પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીને લઈને વધ્યો વિવાદ, ચંડીગઢથી લઈને દિલ્હી સુધી બેઠકોનો દોર | Controversy…

1 year ago
થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal white clay mining caught f…

થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal white clay mining caught f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News