gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે! | dangerous medici…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે! | dangerous medici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cough Syrup : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપના પીવાથી બાળકોના મોતની ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ અને ભયનું વાતાવરણ છે. બાળકોને શરદી- ખાંસી થવા પર મોટા ભાગે માતા-પિતા ડૉક્ટરની સલાહ લીધા વિના કફ સિરપ આપી દેતા હોય છે. પરંતુ જે રીતે કફ સિરપ બાળકો માટે ઘાતક બની ગયું છે, જેથી લોકો વિચારવા મજબુર બન્યા છે કે, શું આ આદત જીવલેણ બની શકે છે. હાલની ઘટનાઓ જોતા લોકો એવું માની રહ્યા છે કે, બાળકોને કફ સિરપ ન આપવી જોઈએ. જો કે, ડૉક્ટરની સલાહ વિના બાળકોને આપવામાં આવે તો માત્ર કફ સિરપ જ નહીં, પરંતુ અન્ય દવાઓ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

બાળકોને કોઈપણ દવા આપતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લેવી

આની પાછળનું કારણ એ છે કે, બાળકો અને મોટાઓના શરીરમાં દવાઓની અસરો અને રિએક્શન અલગ અલગ હોય છે. જે દવા મોટા લોકો માટે માટે ફાયદાકારક હોય છે, તેજ દવા બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. બાળકોમાં દવાઓની આડઅસરો પુખ્ત વયના લોકોની તુલનામાં વધુ ગંભીર હોઈ શકે છે. જેથી કરીને કોઈપણ બીમારી માટે બાળકને કોઈપણ દવા આપતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પછી ભલે તે કુદરતી કે હર્બલ દવાઓ હોય.

આ પણ વાંચો: પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં

આ આર્ટિકલમાં અમે તમને કેટલીક દવાઓ વિશે જણાવીશું જે તમારે તમારા બાળકોને ન આપવી જોઈએ. બાળકોને જે દવાઓથી દૂર રાખવા જોઈએ, તેમા ખાસ કરીને એસ્પિરિન અને એન્ટિબાયોટિક્સ આપવાનું ટાળવું જોઈએ. 

કેમ એસ્પિરિન ન આપવી જોઈએ

  • માથાના દુખાવા, દાંતના દુખાવા અને માસિકધર્મના દુખાવો માટે એસ્પિરિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય લોકો શરદી, તાવ અને ભારે તાવમાં પણ એસ્પિરિન લે છે, અને એસ્પિરિનને એસિટિલસાલિસિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે.
  • બાળકોને (12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો) એસ્પિરિન આપવાથી રેય સિન્ડ્રોમ નામની ગંભીર બીમારી થઈ શકે છે, જે લીવર અને મગજને નુકસાન પહોંચાડે છે.
  • ખાસ કરીને એસ્પિરિનનો ઉપયોગ વાયરલ ચેપ દરમિયાન કરવાથી તેનું જોખમ વધી જાય છે. જેથી ડૉક્ટર ન કહે ત્યાં સુધી તમારા બાળકોને એસ્પિરિન અથવા તેના જેવી અન્ય કોઈપણ દવાઓ આપવાનું ટાળો. 
  • એસ્પિરિનનો ઉપયોગ ક્યારેક ‘સેલિસીલેટ’ અને ‘એસિટિલસાલિસિલિક એસિડ’ તરીકે પણ થાય છે, તેથી દવા ખરીદતા પહેલા હંમેશા લેબલને કાળજીપૂર્વક વાંચો.
  • તમારા બાળકને તાવ અથવા અન્ય બીમારીઓ માટે એસિટામિનોફેન અથવા આઇબુપ્રોફેન આપતા પહેલા ડૉક્ટરને પૂછો.

એસિટામિનોફેન ક્યારે ન આપવી

  • 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને ન આપો.
  • જો બાળકને લીવરનો રોગ હોય તો એસિટામિનોફેન આપવું ખતરનાક સાબિત થઈ શકે છે.
  • જો બાળક પહેલાથી જ અન્ય OTC (ઓવર-ધ-કાઉન્ટર) દવાઓ લઈ રહ્યું હોય તો પણ એસિટામિનોફેન આપતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

આઇબુપ્રોફેન ક્યારે ન આપવી જોઈએ

  • 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને ન આપવી જોઈએ.
  • અન્ય કોઈપણ દવા સાથે આઇબુપ્રોફેન આપતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લો.

શરદીની દવા કેમ ન આપવી જોઈએ?

  • અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (AAP)ના જણાવ્યા પ્રમાણે 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડૉક્ટરની સલાહ વિના ઉધરસ કે શરદીની દવા ન આપવી જોઈએ.
  • આ દવાઓ સામાન્ય રીતે આ ઉંમરે રાહત આપતી નથી.
  • વધુ પડતો ડોઝ હાનિકારક સાબિત થઈ શકે છે. 
  • શરદીની દવાઓ બાળકોમાં સાઈડ ઈફેક્ટ પેદા કરી શકે છે, જેમાં વધુ પડતી ઊંઘ, પેટ ખરાબ થવું, ફોલ્લીઓ અથવા એલર્જીક પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.
  • આ દવાની ગંભીર આડઅસરો પણ થઈ શકે છે, જેમ કે હૃદયના ધબકારા એકાએક વધી જવા, હાર્ટએટેક અથવા કોઈ ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: 22 દિવસમાં 16 વખત ડાયાલિસિસ, 13 લાખનું બિલ બન્યું, બે વર્ષની દીકરીની વાત સાંભળી પિતા ભાંગી પડ્યા

એન્ટિબાયોટિક્સની આડઅસરો

એન્ટિબાયોટિક્સ માત્ર બેક્ટેરિયલ ચેપ માટે કામ કરે છે.

વાયરલ ચેપ (શરદી, ફ્લૂ) માટે તેમને આપવાનું અયોગ્ય છે અને એન્ટિબાયોટિક રેજિસ્ટેંસ વધવાનું જોખમ વધારે છે.

હર્બલ અથવા નેચરલ દવાઓ

કેટલાક લોકોનું માનવું છે કે, આ સંપૂર્ણપણે સલામત છે.

પરંતુ આ બાળકોમાં એલર્જી અથવા સાઈડ ઈફેક્ટ પણ પેદા કરી શકે છે.

માતાપિતાએ આ સાવચેતીઓ રાખવી

બાળકોને હંમેશા તેમની ઉંમર અને વજન પ્રમાણે દવા આપવી જોઈએ. હંમેશા બાળકોને દવા આપતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.

કોઈપણ દવા આપતા પહેલા લેબલ અને ડોઝ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.

જો તમને ખૂબ તાવ, ઉલટી અથવા ત્વચા પર ફોલ્લીઓ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળે તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …
INDIA

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

May 15, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
Next Post
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સ…

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને 'યુવા રોજગાર અને કૌશલ્ય સ...

પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani…

પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani...

‘ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો…’, અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું | Chandola Lake …

'ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો...', અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું | Chandola Lake ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શ…

જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શ…

4 months ago
યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

2 months ago
ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

2 months ago
GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- ‘સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો’

GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- ‘સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો’

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News