gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouh…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in INDIA
0 0
0
બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Next CM : છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારા રાજ્યસભામાં શપથ લઈ લીધા છે, ત્યારે હવે બિહારમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરાવની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બિહારના નવા સીએમના નામ પર મહોર મારવાની જવાબદારી સોંપાઈ છે.

બિહારમાં CMની પસંદગી કરવા માટે શિવરાજ સિંહને પર્યવેશન બનાવાયા

સૂત્રોના જણાવ્યા મુજબ  ભારતીય જનતા પાર્ટીએ શિવરાજ સિંહ ચૌહાણને બિહારમાં પર્યવેશન બનાવ્યા છે. ભાજપ મહાસચિવ અરૂણ સિંહ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં આ માહિતી અપાઈ છે. જોકે વિધાયક દળની બેઠક ક્યારે યોજાશે અને નવા મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરાશે, તે અંગેની કોઈપણ તારીખ જાહેર કરાઈ નથી. બીજીતરફ એવી માહિતી સામે આવી છે કે, 14 એપ્રિલે નીતિશ કેબિનેટની છેલ્લી બેઠક યોજાવાની સંભાવના છે. ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે.

આ પણ વાંચો : અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ‘ધ્રૂવાસ્ત્ર’ સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે

14 એપ્રિલે કેબિનેટની બેઠક યોજાવાની સંભાવના

બિહાર સરકારના સત્તાવાર પત્ર મુજબ, 14 એપ્રિલે સવારે 11 કલાકે મુખ્ય સચિવાલયમાં મંત્રીમંડળ ગૃહમાં કેબિનેટની બેઠક બોલાવાઈ છે. રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર કેબિનેટની બેઠક પહેલા બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા જશે, ત્યારપછી યોજાનારી કેબિનેટને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે એવી અટકળો છે કે, આ બેઠક નીતિશ કુમારના કાર્યકાળની અંતિમ બેઠક હોઈ શકે છે.

આ પણ વાંચો : ખાસ બિલ માટે ભાજપનો માસ્ટર પ્લાન! સાંસદોની રજા રદ, હાજર રહેવા વ્હિપ જાહેર; જાણો શું છે મામલો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…
INDIA

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

May 28, 2026
રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan’s Sriganganagar is the h…
INDIA

રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan’s Sriganganagar is the h…

May 28, 2026
મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…
INDIA

મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…

May 28, 2026
Next Post
સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT...

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ‘ધ્રૂવાસ્ત્ર’ સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે | drdo dhruvas…

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ 'ધ્રૂવાસ્ત્ર' સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે | drdo dhruvas...

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

1 year ago
સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota…

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota…

6 months ago
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઈટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો | d…

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઈટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો | d…

8 months ago
‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News