gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ | Bu…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ | Bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રવિવારે રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં ગુજરાત સહિત છ રાજ્યોને મોટી ભેટ આપવામાં આવી છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં ઐતિહાસિક જાહેરાત કરતા કહ્યું છે કે, પર્યાવરણ બચાવવા માટે ‘ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર’ (DFC) બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સુરતને છેક પશ્ચિમ બંગાળના ડાનકુની શહેર સાથે જોડવામાં આવશે, જેનાથી અનેક ઉદ્યોગોનો રાહત થશે.

કોરિડોરથી પર્યાવરણ સહિત ઉદ્યોગોને ફાયદો

નાણામંત્રીએ બજેટ ભાષણમાં સ્પષ્ટ કહ્યું છે કે, પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર માલસામાનની હેરફેર થઈ શકે, તે હેતુથી આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. આ કોરિડોર દ્વારા રેલ લોજિસ્ટિક્સમાં ક્રાંતિકારી ફેરફારો આવશે અને બંને રાજ્યોના ઉદ્યોગો સહિત અનેક સેક્ટરના માલસામાનની હેરફેર સરળ બનશે.

આ પણ વાંચો : સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો

સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને થશે મોટો ફાયદો

આ નવો કોરિડોર ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોને જોડશે. પૂર્વ ભારતના ખનિજ સમૃદ્ધ વિસ્તારો સીધા જ ગુજરાતના બંદરો અને મેન્યુફેક્ચરિંગ હબ સાથે જોડાશે. ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ કોરિડોર આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે પૂર્વ ભારત સુધી કાપડ પહોંચાડવામાં સમય અને ખર્ચ બંનેમાં મોટી બચત થશે.

લોજિસ્ટિક્સ ક્ષેત્રે ભારતની મોટી છલાંગ

આ પહેલા ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને ઘણી સફળતા મળી છે, ત્યારે આ ત્રીજો મોટા કોરિડોરથી રેલવે નેટવર્ક દ્વારા સામાનને ઝડપી પહોંચાડી શકાશે. આનાથી પેસેન્જર ટ્રેનોની અવરજવર વધુ સુધરશે અને માલવાહક ગાડીઓની ક્ષમતામાં વધારો થશે. પશ્ચિમના બંદરો અને પૂર્વના ઈન્ડસ્ટ્રીયલ હબ વચ્ચે સીધો સંપર્ક થવાથી દેશના અર્થતંત્રને નવી ગતિ મળશે.

આ પણ વાંચો : બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઇંધણ સસ્તું થશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો | Z…

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો | Z...

‘સરકાર અને નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણની અવગણના કરી’, બજેટ પર પી. ચિદમ્બરમનું સ્ફોટક નિવેદન | p chi…

'સરકાર અને નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણની અવગણના કરી', બજેટ પર પી. ચિદમ્બરમનું સ્ફોટક નિવેદન | p chi...

ધારાસભ્ય ન હોવા છતાં સુનેત્રા પવાર કેવી રીતે બન્યા ડેપ્યુટી CM? જાણો બંધારણનો આ ખાસ નિયમ | sunetra p…

ધારાસભ્ય ન હોવા છતાં સુનેત્રા પવાર કેવી રીતે બન્યા ડેપ્યુટી CM? જાણો બંધારણનો આ ખાસ નિયમ | sunetra p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…

‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…

8 months ago
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના 12 બિલ્ડિંગોમાંથી માત્ર બેનું જ બાંધકામ શરૃ થયું | only two sch…

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના 12 બિલ્ડિંગોમાંથી માત્ર બેનું જ બાંધકામ શરૃ થયું | only two sch…

8 months ago
જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

1 year ago
અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News